ત્રણ સરકયુલરમાં આ કંપનીઓને ૧૦ વર્ષ માટે કરવાની જાહેરાત કરતું બી.એસ.ઈ.

આવતીકાલે બુધવારના રોજ આશરે ૨૦૦ જેટલી કંપનીઓને મુંબઈ શેરબજાર એટલે કે બી.એસ.ઈ. કરશે. બી.એસ.ઈ.એ સોમવારે એલાન કરતા જણાવ્યું હતું કે, બુધવારથી ૨૦૦ કંપનીઓને ૧૦ વર્ષ માટે કરવામાં આવશે.

આ તમામ ૨૦૦ કંપનીઓ વિવિધ સેકટરની છે. જેમાં કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર, ફાર્માશુટિકલ, ફાઈનાન્સ અને ટેકસટાઈલ કંપનીઓ સામેલ છે. ત્રણ વિવિધ સરકયુલરોમાં એકસચેન્જ (બી.એસ.ઈ)એ આ ૨૦૦ કંપનીઓને કરવાની ઘોષણા કરી હતી. પ્રથમ સરકયુલરમાં ૧૧૭ કંપનીઓને ૧૦ વર્ષ માટે ‘સસ્પેન્ડ’ કરવાની ઘોષણા કરવામાં આવી હતી.

ત્યારબાદ બીજા સરકયુલરમાં આશરે ૨૮ કંપનીઓને પણ ૧૦ વર્ષથી વધુની મુદત માટે કરવાની જાહેરાત કરી દેવાઈ હતી. ત્યારબાદ અંતિમ અને ચોથા સરકયુલરમાં બાકીની ૫૫ કંપનીઓને મુંબઈ સ્ટોક એકસચેન્જે કરી હતી. ‘સેબી’એ ૩૩૧ શંકાસ્પદ બોગસ કંપનીઓ સામે પગલા લેવા ભલામણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.