તાજેતરમાં જ પાર્ટીઓ પૂરી થઈ અને યુવતીઓએ પણ ઘણી મહેનત કરી હારી તેના લુકને વધુ સ્ટાઇલિશ દેખાડવા માટે પરંતુ આ ન્યુ યર પાર્ટીમાં યુવકોના દિલ જીતવામાં તો પ્રિયાના સ્ટાઇલીશ લૂકએ કમાલ કરી છોકરાઓની નજર જ નોતી હટતી પ્રિયા પરથી . તો હવે તમને એ વિચાર આવતો હશે કે કઇ સ્ટાઈલથી પ્રિય એ બધાના મન મોહયા હશે? તો એમ કમાલ હતી પ્રિયાના ટોપની સ્ટાઇલની જેમાં એને બો સ્ટાઈલનું ટોપ પહેર્યું હતું . હવે તમે એ વિચારશો કે બો સ્ટાઈલ તો છોકરીઓ નાનપણમાં પહેરતી હોય છે . તેના સ્કર્ટમાં કે પછી ટોપ કે ફ્રોકમાં કલરફૂલ બો લગાવો એટલે બાબુડી મજાની ક્યૂટ લાગે. પણ એવું નથી કે માત્ર નાની બબુળીઓ જ આવા બો વાળા કપડાં પહેરે હેવના ફેશનના જમાનમાં તો કોઈ પણ સ્ટાઇલને તમે આપનાવી સ્ટાઇલિશ લૂક મેડવી શકો છો. આ સિવાય યુવતીઓને હંમેશા ફૅશનેબલ વસ્તુઓનો શોખ હોય છે, એટ્લે તે નવી નવી રીતે ડ્રેસ જ્વેલરી બેડ ખરીદતી રહે છે. અને આજકાલ માર્કેટમાં બો ટોપની ફૅશન છવાયેલી છે, અને એટ્લે જ પ્રિયાના ટોપની સ્ટાઈલ વિષે આપણે વાત કરી રહ્યા છીએ તો આવો જાણીએ વિશેષતાઓ આ બો સ્ટાઈલ ટોપની….
ઓફ શોલ્ડર ફ્રન્ટ બો ટોપ…
વર્તમાન સમયમાં ઓફ શોલ્ડર ફ્રન્ટ બો ટોપ ટ્રેન્ડમાં છે ત્યારે તમે આ પ્રકારના ટોપને કોઈપણ ખાધ ઈવેન્ટમાં પહેરી ખાશ બની શકો છો. આ સિવાય જો તમારે કોઈ પાર્ટીમાં જવાનું છે તો તમે કોઈ ડાર્ક કલર પહેરી શકો છો.
કેઝ્યુઅલ લૂક ….
જો તમારે કેઝ્યુઅલ લૂક જોતો હોય તો તમે બેલ્લ સ્લીવ્ઝ વાળું ટોપ પહેરો જેને તમે કોઈપણ પ્રસંગે પહેરી શકો છો.
ક્યૂટ લૂક અને બો….
ક્યૂટ લૂકને અપનાવવા ઈચ્છો છો ? તો તેના માટે તમારા ટોપમાં નાના નાના બો લગાવો , એવી પેટર્ન વાળા ટોપ તમે કોલેજ , લાંચ ડેટ, હેંગઆઉટમાં પહેરી ખાશ લૂક મેળવી શકો છો.
ફ્રન્ટ સાઈડ બો…
અનેક પ્રકારના ટોપમાં આગળની સાઈડ બોને વિવિધ રીતે લગાવવામાં આવે છે. જો તમે તમારા ટોપના નીચેના ભાગમાં એક મોટું બો લગાવો છો તો તેનાથી તમને બેસ્ટ કેઝ્યુઅલ લૂક મળે છે.
તો આ હતી બો સ્ટાઈલની કમાલ …