રાજકોટ શહેરમાં ધો.12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલની અગાશી પરથી આજે વહેલી સવારે આત્મહત્યા સામે આવી છે. તેમના હાથમાં બ્લેડના છરકાના નિશાન જોવા મળ્યા હતા, આથી બ્લુ વ્હેલ ગેમના શિકારની આશંકા જોવા મળી રહી છે, પરંતુ પોલીસના ચોપડે પગ લપસી જતાં વિધાર્થીનું મોત નીપજેલ છે. કાલાવડનો વિદ્યાર્થી રાજકોટમાં ધો.12માં અભ્યાસ કરી હોસ્ટલમાં રહેતો હતો. પ્રાપ્ત વિગત મુજબ બાલાજી હોલ પાસે લેઉવા પટેલ છાત્રાલયમાં રહી ધો.12માં અભ્યાસ કરતો કાલાવડનો 17 વર્ષીય વિદ્યાર્થી સાગર વલ્લભાઇ ભંડેરીએ આજે વહેલી સવારે છાત્રાલયની અગાશી પરથી જીવન પડતૂ મુકતા મોત નીપજ્યું હતું. તેના હાથમાં બ્લેડના છરકાના નિશાન જોવા મળતા બ્લુ વ્હેલ ગેમનો શિકાર બન્યાની શંકા લાગી રહી છે,
Trending
- 10 આંકડાના પાન કાર્ડ નંબરમાં છૂપાયેલું છે એક રહસ્ય..!
- ભુલથી પણ ગાડીમાં ન રાખો પ્લાસ્ટિકની બોટલ કેમ કે…
- કોણ છે બિગ બોસનો ‘વોઈસ’, એક સિઝનમાં કરે છે આટલી કમાણી
- ગુજરાત: યુવાને નોકરી છોડી પોતાનું પ્રથમ ફાર્મ ક્લિનિક ખોલ્યું, કરી રહ્યો છે નોકરી કરતાં વધુ કમાણી
- વારાણસીથી સાબરમતી, રાજકોટ અને વેરાવળ માટે સ્પેશિયલ ટ્રેન દોડશે, શેડ્યુલ જાહેર
- ગુજરાત : કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં
- દક્ષિણ કોરિયાના પ્લેન ક્રેશમાં 120ના મો*ત, લેન્ડિંગ ગિયરમાં સમસ્યા બાદ રનવે પર વિ*સ્ફોટ; વિમાનમાં 181 લોકો સવાર હતા
- અમદાવાદ :1 જાન્યુઆરીથી મુસાફરીમાં સમયની થશે બચત, જુઓ ડિવિઝનની ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ