રાજુલા તાલુકાના કથીવદર ગામે તારીખ ૨૯-૯કથીવદર ગામે GSCL foundation વિકટર તેમજ હેલ્પેઝ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ડાબીટીસ બ્લડ પ્રેસર ની ચકાસણી નો કેમ્પ યોજાયો આ કેમ્પ નિશુલ્ક પણ યોજવા મા આવેલ આ તકે કથીવદર ના સરપંચ અરજણ ભાઇ વાઘ આતાભાઇ વી વાઘ. જીલુભાઈ. રાણીગભાઇ નથુભાઇ. સાદુળભાઇ ભગવાનભાઇ ડેર તેમજ GSCL કંપની નો સ્ટાપ. જોષી આરીફભાઇ ગઢવી ભાઇ. .કથીવદર પ્રા. શાળા ના આચાયે રાકેશભાઇ એ આ તકે હાજરી આપેલ જોષીદાદા દ્વારા દીપ પ્રાગટય કરી કાયેક્રમ ને ખુલ્લો મુકેલ આજુબાજુ ના ૯૯ વ્રૂધ્ધો એ જાયાબીટીસ તેમજ બીપી વિના ની મુલ્યે ચેક કરાવેલ. અને દવા પણ મફત મેળવેલ તાવ માથુ શરદી ઉધરસ જાડા ઉલ્ટી ની સામાન્ય બીમારી ની પણ વિના મુલ્યે સારવાર આપેલ હતી.
રાજુલાના કથીવદર ગામે બ્લડ પ્રેસર ડાયાબિટિસ ચકાસણીનો કેમ્પ યોજાયો
Previous Articleમોદીનો મીની રોડ-શો જેવો માહોલ: રાજમાર્ગો પર જનસૈેલાબ
Next Article સહકારી ક્ષેત્રના કેન્દ્રમાં ખેડૂત છે: રાદડીયા