અનેક આંકડાકીય અભ્યાસોમાં આ પ્રકારના દાવા યા છે, પણ ભારતીયોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતાં બ્લડ ડોનેશન કરવાી હૃદયરોગી રક્ષણ મળે અવા તો વેઇટ-લોસમાં ફાયદો ાય એ વાત ભારતીય નિષ્ણાતોને સહેજ પણ પ્રેક્ટિકલ ની લાગતી પણે રક્તદાનને લગતી કેટલીક પાયાની માહિતી જોઈ. લોકોનો રક્તદાનનો ભય દૂર ાય અને સાચી સમજણ ફેલાય તો વધુ ને વધુ લોકો મહાદાન ગણાતું રક્તદાન કરતા ાય એ જ એનો ઉદ્દેશ હોય. લોહીનું દાન કરવાી તમે મુસીબતમાં મુકાયેલી વ્યક્તિને નવજીવન બક્ષી શકો છો અને એમ કરતાં તમને પણ એનો આડકતરો ફાયદો ાય છે. જોકે આજકાલ કેટલીક વાર એવી વાતો ફેલાવવામાં આવે છે કે રક્તદાન કરવાી તમને કેન્સર અને હાર્ટ ડિસીઝ પ્રિવેન્શનમાં અને વેઇટ લોસ કરવામાં ફાયદો ાય છે. જ્યારે પણ કોઈ રક્તદાન શિબિર યોજાય ત્યારે લોકોને કહેવામાં આવતું હોય છે કે બ્લડ ડોનેટ કરશો તો તમને કેન્સર વાનું જોખમ ઘટી જશે અવા તો હાર્ટ ડિસીઝનું જોખમ ઘટી જશે.
આ વાતમાં કેટલી સચ્ચાઈ છે એ વિશે પૂછતાં હીમેટોલોજિસ્ટ ડોકટર કહે છે, યિરીની દૃષ્ટિએ એ સાચું છે, પણ પ્રેક્ટિકલી જોવા જઈએ તો બ્લડ ડોનેશન કરવાી કોઈનું કેન્સર ટળી ગયું હોય કે હાર્ટ ડિસીઝ પ્રિવેન્ટ ઈ ગયો હોય એવી ઘટના જૂજ જોવા મળે. મને લાગે છે કે રક્તદાન એ નિ:ર્સ્વા પ્રવૃત્તિ છે અને એમાં આવા ફાયદા ગણાવવાને બદલે માનવતાના ધોરણે તમારે બીજાને મદદ કરવી જોઈએ એ સંવેદનશીલતાનો જ ફેલાવો કરવો જોઈએ.
ફ્રી હેલ્ ચેકઅપ ઈ જાય
જ્યારે કોઈ પણ જગ્યાએ બ્લડ ડોનેશન શિબિર ચાલતી હોય ત્યારે લાંબી ચેકઅપ પ્રક્રિયામાંી પસાર વાનું હોય છે. વજન, બ્લડપ્રેશર, બ્લડ-ગ્રુપ અને હીમોગ્લોબિન જેવી લોહીની તપાસ કરવામાં આવે છે. મેડિકલ હિસ્ટરી લેવામાં આવે છે એમાં તમે કેટલા હેલ્ધી છો એ ખબર પડી જાય છે. ફ્રી ચેકઅપના ફાયદા વિશે વાત કરતાં ડોકટર કહે છે, રક્તદાન કેમ્પમાં ઇચ્છુક દાતા પાસે મેડિકલ હિસ્ટરીમાં કેટલાક રોગો અને ચેપો વિશે માત્ર પૂછીને જ માહિતી લેવામાં આવે છે. ધારો કે લોહી લીધા પછી તા સ્ક્રીનિંગ દરમ્યાન એમાં HIV, હેપેટાઇટિસ કે અન્ય કોઈ ઇન્ફેક્શન હોવાનું જાણવા મળે તો એનો ફાયદો ડોનરને મોટા ભાગે ની તો. કેમ કે ભારતમાં મોટા ભાગની બ્લડ-બેન્કો સ્ક્રીનિંગ પછી દરદીને આ ચેપ વિશે જાણ કરવાની તસ્દી જ ની લેતી. તેઓ આ લોહીની બેગો એમ જ ડિસ્કાર્ડ કરી નાખે છે.
દરેક બ્લડ કેમ્પ પછી જે સ્ક્રીનિંગ ટેસ્ટ ાય છે એમાંી વર્ષે ૦.૧૮ ટકા HIV, ૧.૦૧ ટકા હેપેટાઇટિસ-બી, ૦.૨૮ ટકા હેપેટાઇટિસ-સી અને ૦.૨૨ ટકા સિફિલિસ માટેની ટેસ્ટ પોઝિટિવ આવે છે. મતલબ કે કુલ ૧.૭૨ ટકા જેટલું બ્લડ અમારે ફેંકી દેવું પડે છે. અમે આ ડોનર્સનો સંપર્ક કરીને એજ્યુકેશન માટે બોલાવીએ છીએ તો પોણા ભાગના લોકો આવતા જ ની.
આયર્ન ડિપોઝિશન અને હાર્ટ ડિસીઝ
જ્યારે કોઈ વ્યક્તિ રક્તદાન કરે છે ત્યારે તેના શરીરમાંી ફેરિટિન નામનો ઘટક પણ ઘટે છે. આ ઘટક શરીરમાં આયર્નનો સંગ્રહ કરે છે. જ્યારે ફેરિટિન નામનો ઘટક એટલે કે આયર્ન કમ્પોનન્ટ ખૂબ વધી જાય ત્યારે એ લોહીને જાડું બનાવે છે અને રક્તવાહિનીઓને કડક બનાવીને રક્તભ્રમણમાં અડચણ વધારે છે. અમેરિકન જનરલ ઑફ એપિડેમિઓલોજીમાં છપાયેલા અભ્યાસ મુજબ લોહીમાંી આયર્ન ઘટવાને કારણે બોડીનો ઑક્સિડેટિવ સ્ટ્રેસ ઘટે છે. કહેવાય છે કે આ જ કારણોસર માત્ર હાર્ટ જ નહીં, કિડની અને બ્રેઇનને પણ ફાયદો ાય છે.ઉપરોક્ત દાવા વિશે હીમેટોલોજિસ્ટ ડોકટર કહે છે, યિરીની દૃષ્ટિએ આ વાત ૧૦૦ ટકા સાચી છે, પણ સૌી મોટી તકલીફ એ છે કે ભારતીયોમાં મોટા ભાગે આયર્નની જ કમી હોય છે. આયર્ન વધી જવાને કારણે હાર્ટ ડિસીઝ વાનું પ્રમાણ ઘણું ઓછું છે. જે લોકોમાં આયર્ન મોટા ભાગે અપર લિમિટમાં રહેતું હોય તેમને કદાચ આ ફાયદો ાય, પણ એય જો નિયમિતપણે બ્લડ ડોનેટ કરવામાં આવે તો. બીજી તરફ જે લોકોને વધુપડતું આયર્ન અવા તો હીમોગ્લોબિન પેદા વાની તકલીફ હોય છે તેમનું લોહી બીજાને ચડાવવાલાયક ની હોતું. જેમ કે પોલિસાઇેમિયા વીરા નામની બીમારીમાં દરદીનું લોહી આયર્ન અને હીમોગ્લોબિન વધી જવાને કારણે જાડું ઈ જાય છે અને તેમને ેરપ્યુટિક કારણોસર ોડાક સમયે લોહી શરીરમાંી કઢાવવું પડે છે. આ લોહી તમે બીજા કોઈનેય ચડાવી શકો એમ ની.
વેઇટ-લોસ માટે
અમેરિકાના રિસર્ચરોએ કાઢેલા અંદાજ મુજબ લગભગ ૩૫૦ મિલીલીટર જેટલું લોહી ડોનેટ કરવાી લગભગ ૬૫૦ કેલરી બર્ન ાય છે. એ પરી ઘણા લોકો પ્રચાર કરે છે કે કેલરી બર્ન કરીને વેઇટલોસ ઝડપી કરવા માગતા હોય તેમણે પણ બ્લડ ડોનેટ કરવું જોઈએ. પહેલી નજરે ૬૫૦ કેલરી બર્ન ાય એ જાણીને બહુ સારું લાગે, પણ એનો ફાયદો કેટલો ાય? એ વિશે ફિટનેસ એક્સપર્ટ-કમ-ડાયટિશ્યન કહે છે, આ વાત સાચી હોત તો ડાયેટિંગ અને કસરત કરવાની ઝંઝટમાંી મુક્તિ બહુ સહેલાઈી મળી જાત. એક વારની ૬૫૦ કેલરી બર્ન વાી શરીરની ચરબીના ર કઈ રીતે ઓગળવાના? એ વાત સાચી કે લોહી બનાવવા માટે જે એનર્જી ખર્ચવી પડશે એમાં વધુ કેલરી ખર્ચ શે, પણ એ વેઇટલોસ માટે જરાય પૂરતું ની. દર ત્રણ કે છ મહિને તા રક્તદાની વેઇટ-લોસમાં કોઈ ફાયદો શે એવું માનવું એ શેખચલ્લીના વિચારો કરવા બરાબર છે.
લોહી લેવા જઈએ ત્યારે પૈસા કેમ ાય?
ભારત સરકારે ૧૦૦ ટકા વોલન્ટરી બ્લડ ડોનેશન વું જોઈએ એવો કાયદો બનાવ્યો છે. રક્તદાન કરતી વખતે કેટલાક લોકોને સવાલ ાય છે કે આપણે તો મફતમાં રક્તદાન કરીએ છીએ, પણ જ્યારે બ્લડ લેવા જઈએ ત્યારે એના પૈસા ચૂકવવા પડે છે અવા તો રિપ્લેસમેન્ટ બ્લડ માગે છે. એવું કેમ? બ્લડ-બેન્કો કે હોસ્પિટલો આપણે કરેલા વોલન્ટરી ડોનેશનમાંી કમાય એ ક્યાંનો ન્યાય? ઘણી વાર દરદીઓનાં સગાંઓ આવો આક્રોશ વ્યક્ત કરતાં હોય છે એ વિશે વાત કરતાં સમર્પણ બેન્કના ટ્રસ્ટી નીતિન મણિયાર કહે છે, મોટા ભાગની બેન્કો ટ્રસ્ટ દ્વારા ચાલતી હોય છે. જોકે એ ચલાવવા માટે જાયન્ટ તંત્રની જરૂર પડે છે. લોહીને લાંબો સમય સાચવી રાખવા માટે જે બેગ્સ આવે છે એ મોંઘી હોય છે. ડોનરે જે લોહી આપ્યું છે એનું પ્રોપર સ્ક્રીનિંગ ાય એ માટેનાં મશીનો મોંઘાંદાટ હોય છે. કેટલાક ચેપ વિન્ડો પિરિયડમાં જ પકડાઈ જાય એ માટે અમારે તમામ સેમ્પલ્સનું સ્ક્રીનિંગ કરવાનું હોય છે. ભલે માત્ર ૧ ટકા સેમ્પલ્સ જ ઇન્ફેક્ટેડ આવે, પણ એ એક ટકા માટે કરોડો રૂપિયાનું મશીન, ટેૅક્નશ્યનના કલાકો, લોહીને ખૂબ નીચા તાપમાને પ્રિઝર્વ કરવાનાં ફ્રીઝર વગેરેની કોસ્ટ જ ઘણીબધી તી હોય છે. આ વાત દરેક દરદી અને ડોનરે સમજવી જોઈએ.