રાજકોટ અને મોરબી જીલ્લા ૧૦૮ના કર્મચારીઓ પડતર પ્રશ્ર્નાનો ઉકેલ માટે સુરત ખાતે હડતાલમાં જોડાયા છે. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા લોકોની સેવા નથી આપી શકયા તે બદલ તેઓએ દીલગીરી વ્યકત કરી છે. સુરત શહેર ખાતે હડતાલમાં જોડાવા છતા તેઓએ આમ જનતા માટે લોહી આપીને લોકોની સેવા કરી હતી. રાજકોટ મોરબી જીલ્લાનાં ૧૦૮ કર્મચારીઓ રકત ડોનેટ કરી આ ઉમદા સેવાના સહભાગી બન્યા છે.
હડતાલમાં જોડાયેલા ૧૦૮ના કર્મચારીઓએ કર્યું રકતદાન
Previous Articleસોમનાથમાં ૧૫મી નવેમ્બરે સમાનતા સંકલ્પ યાત્રાનો સમાપન સમારોહ
Next Article ઓનલાઇન વેપારે ભારતમાં રોજગારી છીનવી:જયસુખભાઈ પટેલ