મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા પડધરી તાલુકાના મોવૈયા ગામે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેનું આયોજન સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના રાજકોટ,કચ્છ અને મોરબી જીલ્લા ના ઝોન સંયોજક અપૂર્વભાઈ મેહતા તેમજ રાજકોટ જિલ્લા સંયોજક રજનીશભાઇ પટેલ, નીતીનભાઈ ભેસજાણીયા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતુ.આ કાર્યક્રમ ના મુખ્ય અતિથિ જિલ્લા પંચાયત સદસ્ય ધીરુભાઈ તળપદા,જિલ્લા ભાજપ ના પૂર્વ મહામંત્રી દિલીપભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ હઠુભા જાડેજા, કિશન સંઘ ના પ્રમુખ હરદેવસિંહ જાડેજા, મોવૈયા ગામના સરપંચ નિલેશભાઈ તળપદા હતા. જેના આયોજન માટે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના પડધરી તાલુકા સંયોજક વિરેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ ચૌહાણે ઝેહમત ઉઠાવી હતી.
Trending
- મોરબીમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો, વધુ બે ડિગ્રી વગરના ડોક્ટરની ધરપકડ
- Maha Kumbh security :45 કરોડ ભક્તોની સુરક્ષા માટે તત્પર રહેશે ‘દક્ષ’ પોલીસકર્મીઓ
- જુઓ આરોહી તત્સતની હલ્દી શેરેમનીની Cute ફોટોસ
- માણાવદર: ખેડૂતો અને વેપારીઓએ નવી જંત્રીના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
- સ્લમ વિસ્તારમાં ધમધમતી ગેરકાયદે પ્રવૃતિઓ પર તૂટી પડતી એસીપી પશ્ર્ચિમની ટીમો
- ડાંગ જિલ્લા બાગાયત વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા કક્ષાનો માર્ગદર્શન સેમિનાર યોજાયો
- બાળલગ્ન વિરૂધ્ધ જાગૃતિ કેળવવા ધરમપુરના ખોબામાં રાત્રિ સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
- હવામાં હાજર માઇક્રોપ્લાસ્ટિક્સ સ્વાસ્થ્ય માટે કેન્સરનું કારણ બની શકે છે