- કાલે નાગરાજ ગ્રુપ દ્વારા મહારકતદાન કેમ્પ: રકતદાતાઓનું સન્માન કરાશે
અબતક, રાજકોટ
નાગરાજ ગ્રુપ દ્વારા મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હા ધરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશનમાં ેલેસેમીયા ગ્રસ્ત બાળકો અને જરૂરિયાતવાળા વ્યકિતઓ માટે બ્લડ એકત્રિત કરવામાં આવશે. મુખ્ય મહેમાન તરીકે કમલેશભાઈ મીરાણી(શહેર ભાજપ પ્રમુખ), નીતીનભાઈ ભારદવાજ(પ્રદેશ ભાજપ અગ્રણી), વલ્લભભાઈ કીરીયા(કેન્દ્રીય ગૌ સેવા આયોગ), ધનસુખભાઈ ભંડેરી(અધ્યક્ષ, મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ગાંધીનગ૨), ઉદયભાઈ કાનગડ(ચેરમેનશ્રી, સ્ટેન્ડીંગ કમિટિ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન), નરેન્દ્રભાઈ દવે(આર.એસ.એસ. સૌરાષ્ટ્ર પ્રાંત સેવા પ્રમુખ), પુષ્કરભાઈ પટેલ(કોર્પોરેટ૨), નેહલભાઈ શુકલ(પ્રદેશ મહામંત્રી, ભાજપ યુવા મોરચો), મેહુલભાઈ રૂપાણી(સિન્ડિકેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), મુકેશભાઈ દોશી(ટ્રસ્ટી દીકરાનું ઘરે વૃધ્ધાશ્રમ), પ્રવીણભાઈ હુંબલ, કનૈયાદાસ બાપુ(ચિત્રકુટ હનુમાન મંદિ૨), પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશ્નર એમદ ખૂરશીદ, ડી.સી.પી. ઝોન ૧ પ્રવિણકુમાર મીણા, ડી.સી.પી. ઝોન ૨ મનોહરસિંહ જાડેજા, લાયન રેશ્માબેન સોલંકી લાયન સિલ્વર પ્રેસિડેન્ટ) અનુપમભાઈ દોશી (વિવેકાનંદ યુ કલબ), અરૂણભાઈ નિર્મળ (પ્રેસ મિડીયા), ઈન્ચાર્જ રાજકોટ જીલ્લા ભાજપ, જયેશભાઈ સંઘાણી(સહક્ધવીનર, રાજકોટ નાગરીક સહકારી બેંક લી, કાલાવડ રોડ બ્રાન્ચ), ચમનભાઈ સિંધવ(હિન્દુ અગ્રણી), ગૌરાંગસિંહ પરમાર (શિવરાજ સંસન રાજકોટ), હેમાબેન મોદી (જીવદયા કાર્યક૨), લોગેશ નાયડુ શ્રી ઉપસ્તિ રહેશે.
અતિી વિશેષ તરીકે શ્રી સર્વ શ્રી લાયન ત્રિલોચના કોર નંદા, લાયને સોફીયાબેન ઠેબા, લિયો વિવેક તન્ના, લાયન રમાબેન હરભો, લાયન ભાવનાબેન મહેતા, લાયન અનંતકુમાર સિન્હા, લાયન રાજેશ પ્રસાદ, લાયન મહેશભાઈ નગડીયા, લાયન અનવરભાઈ ઠેબા, લલિતભાઈ વડેરીયા(કાળુમામા), મિતલભાઈ ખેતાણી, પ્રતિકભાઈ સંઘાણી, ભરતભાઈ કોરાટ(વંદે વસુંધરા ગ્રુપ), સૂરેશ પરમાર(પ્રેસીડેન્ટ સર્જન ફાઉન્ડેશન) નો વ૨દ હસ્તે કરવામાં આવશેઆ બ્લડ ડોનેશન કેમ્પમાં તમામ સમાજનાં, સંસનાં તેમજ ખાસ કરીને યુવાશકિત જોડાઈને વધુમાં વધુ રકતદાન કરવા અનુરોધ કરવામાં આવે છે.
મહા રકતદાન કેમ્પનું સ્ળ નાગરાજ ગ્રુ૫, ૧-વૈશાલીનગર, મહીલા કોલેજની બાજુની શેરી, રાજકોટ ૨કતદાન તા. ૧૩/૯/૨૦૨૦, ને રવિવારે સવારે ૯:૦૦ ી બપોરે ૨:૦૦ કલાક સુધી રાખવામાં આવેલ છે. આ મહા રકતદાન કેમ્પમાં રકતદાતાઓને સર્ટીફીકેટ, પક્ષીઓને પીવાના પાણીનું કુંડુ, ચકલીઘર, તેમજ તુલસીનાં રોપ આપી તમામનું સન્માન કરવામાં આવશે. મહા રકતદાન કેમ્પ કાર્યક્રમને સફળ બનાવવા નાગરાજ ગ્રુપનાં સભ્યો સર્વ જગદીશભાઈ મીર,મંગળભાઈ કાઠી, કિશનભાઈ સોહલા, રાધેભાઈ ગોહીલ, વરજાંગભાઈ સભાડ, ભાવેશભાઈ સાંગડીયા, અજયભાઈ મીર, ખોડાભાઈ સાટીયા, રાજુભાઈ સંગડીયા, ધર્મેશભાઈ ડોંડા, હરેશભાઈ ડોંડા, નવઘણભાઈ ડોડા, રાહુલભાઈ સભાડ, કમાભાઈ સોહલા, રધુભાઈ ડોંડા, કાનાભાઈ મીર, લક્ષ્મણભાઈ બોળીયા, કાનાભાઈ સોહલા, કાનાભાઈ ધોળકીયા, મુન્નાભાઈ મીર સહીત નાં ગ્રુપનાં સભ્યો જહેમત ઉઠાવી રહયા છે. ૨કતદાતાઓને નામ નોંધાવવા નીલેશભાઈ આહીર (૯૦૫૪ ૮૮૮૮૯) પર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.