રાજકોટમાં મરાઠી મહારાષ્ટ્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસને મહારાષ્ટ્રમાં ગુડી પડવા તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે મહારાષ્ટ્રમાં લોકો માટે નવું વર્ષ છે તો આ અંતર્ગત મહારાષ્ટ્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડનો ઉપયોગ જ‚રીયાતમંદ અને ગરીબ લોકો માટે કરવામાં આવશે. ૧૦૦ લોકો બ્લડ ડોનેટ કરશે તેવો ટાર્ગેટ હતો. મહારાષ્ટ્રમાં ચૈત્ર મહિનાના પહેલા દિવસને નવું વર્ષ એટલે કે ગુડી પડવો માનવામાં આવે છે.
આ તકે રેલવેના ડીઆરએમ પી.બી.નીનાવે દ્વારા જણાવ્યું હતું કે, આજનો દિવસ મહારાષ્ટ્રમાં ગુડી પડવા તરીકે ઓળખવામાં આવે છે અને આ અંતર્ગત મહારાષ્ટ્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડનો ઉપયોગ જરૂરીયાતમંદ અને ગરીબ લોકો માટે કરવામાં આવશે. ઓછામાં ઓછા ૧૦૦ લોકો બ્લડ ડોનેટ કરશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,