ઉત્તરાખંડમાં સવારથી બરફવર્ષા
હાલ ઉત્તર ભારતનાં રાજ્યોમાં તોફાની હવાઓ અને વરસાદની સાથે જ બરફવર્ષાનું પણ આગમન થયું છે બદ્રીનાથમાં સવારનાં ૫ વાગ્યા થી જ બરફવર્ષા થઇ રહી છે અને ૨ ઇંચ સુધી બરફવર્ષાથી થર જામી ગયા છે અને વાતવરણમાં પલટો આવી ગયો છે સાથે હવામાન ખાતા દ્વારા ચેતવણીનાં ભાગ રૂપે બધા જ યાત્રીયોને સલામતી અને સુરક્ષા માટેની જાણ કરાય છે.
#LatestVisuals from Uttarakhand: Snowfall continues in Badrinath. It has been snowing in the town since 5 am in the morning. pic.twitter.com/KJrOqZUL8j
— ANI (@ANI) May 8, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com