વિશ્ર્વકક્ષાની આધુનિક આઈવીએફ લેબોરેટરી અને નિષ્ણાંત ડોકટરોની ટીમના કારણે નિ:સંતાન માતાઓમાં માતૃત્વનો ઉમંગ બ્લીસ આઈવીએફને સંગ જેવી મહેચ્છા
સૌરાષ્ટ્રનાં મેડિકલ હબ તરીકે ઉપક્ષી આવેલા રાજકોટ શહેરમાં આઈવીએફ ફિલ્ડમાં અનેક આધુનિક સુવિધાસભર હોસ્પિટલો ઉપલબ્ધ છે જેમાંની એક અગ્રણી હોસ્પિટલ છે બ્લીસ આઈવીએફ બ્લીસમાં નિષ્ણાંત અને અનુભવી ડોકટરોની ટીમ દ્વારા ટેસ્રરમુબ બેબી એટલે કે આઈવીએફની અદ્યતન સારવાર આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં આઈયુઆઈ, આઈવીએફ, એડવાન્સ ટેસ્ટટયુટ બેબી, બ્લાસ્ટોસીસ્ટ કલ્ચર, લેસર ડ્રેચીંગ ઉપરાંત સ્પર્મ, એગ, એમ્બ્રો, ફીઝીંગ માટેના કાર્યો પ્રિવેશન સુવિધા અને સ્પર્મ, એગ, એમ્બ્રો ડોનેશનની સુવિધા ઉપલબ્ધ છે.
બ્લીસ આઈવીએફમાં ઈન્ફર્ટીલીટી ક્ધસલ્ટન્ટ ડો.રમેશ કછટીયા અને ડો.નિલેશ આહિર (ચાવડા)ના માર્ગદર્શન હેઠળ કવોલીફાઈડ નર્સીંગ સ્ટાફ દ્વારા અતિઆધુનિક લેબોરેટરીમાં આઈવીએફની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. બ્લીસમાં લગ્નના ત્રણથી ચાર વર્ષ બાદ પણ સંતાન ન થતા હોય, બેથી વધારે વખત આઈયુઆઈ સારવાર કરાવ્યા બાદ પણ ગર્ભ રહેવામાં તકલીફ રહેતી હોય. એક સંતાન બાદ બીજા સંતાનની પ્રાપ્તિમાં મુશ્કેલી હોય. બીજીવાદીની (ફેલીયીયન ટયુબ) બંધ હોવી કે તેમાં કોઈ ખામી હોય, પુરુષના વિર્યમાં શુક્રાણુની કમી, સ્ત્રી બીજ બનતા ન હોય, સ્ત્રી-પુરુષ નસબંધી કરેલી હોય. મોટી ઉંમરે નિ:સંતાનતા વગેરેમાં માતૃત્વનો ઉમંગ અપાવવામાં બ્લીસ આઈવીએફ હોસ્પિટલને સારી સફળતા મળી છે. બ્લીસ આઈવીએફ હોસ્પિટલનાં સંચાલક ડો.રમેશ કછટીયાએ અબતકને આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, અમારી હોસ્પિટલમાં નિ:સંતાન દંપતિઓને આધુનિક સારવાર પુરી પાડવામાં આવે છે જેવી કે નેચરલ સાઈકલ. આઈયુઆઈ, આઈવીએફ, ટેસ્ટટયુટ બેબી વગેરે જેવી સુવિધા ઉપલબ્ધ છે. શુક્રાણુની કમી હોય. લગ્નના ૩-૪ વર્ષ થવા છતાં બાળક થતું ન હોય. સ્ત્રીબીજ બનતા ન હોય તેવા દર્દીઓને આઈવીએફ સેન્ટરની મુલાકાત લેવી જરી છે. અમારી હોસ્પિટલોમાં આઈવીએફ સફળતા રેટ ૬૦ થી ૭૦ ટકા છે જે લોકોને આઈવીએફમાં વારંવાર નિષ્ફળતા મળી હોય, ગર્ભાશયમાં જન્મજાત તકલીફ હોય, શુક્રાણુની કમી હોય અને સ્ત્રી બીજ ન બનતા હોય તેવા દર્દીઓએ ટેસ્ટટયૂબ બેબી સારવાર લેતા પહેલા બ્લીઝ આઈવીએફની મુલાકાત લેવી તેમ જણાવીને ડો.કછટીયાએ ઉમેર્યું હતું કે, અમે દર મહિને સૌરાષ્ટ્રભરમાં નિ:સંતાન દંપતિ માટે ફ્રિ નિદાન કેમ્પ યોજીએ છીએ. રાજકોટ સેન્ટરમાં છેલ્લા ૩ વર્ષમાં ૧૦૦૦ આઈવીએફ સાઈકલ થયેલ છે. જેમાંથી અંદાજે ૫૦૦ દંપતિઓને સંતાનનો જન્મ થઈ ગયો છે. ૨૦૧૭માં માય એફએમ દ્વારા એકસીલન્સ ઈન આઈવીએફનો એવોર્ડ મળેલો છે તેમ ડો.કછરીયાએ જણાવીને ઉમેયુૃં હતું કે, ખોળાની ખુશી એટલે બ્લીસ આઈવીએફ.