કાળિયારના શિકાર મામલે આરોપી સલમાન ખાન સહિત તમામ પક્ષોની સુનાવણી બુધવારે પૂરી થઈ ગઈ છે. જોધપુર કોર્ટ 5 એપ્રિલે પોતાનો ફેંસલો સંભળાવશે. 20 વર્ષથી આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. સલમાન ઉપરાંત આ કેસમાં સૈફઅલી ખાન, નીલમ, તબ્બૂ અને સોનાલી બેન્દ્રે પણ આરોપી છે. દલીલો બાદ મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટ દેવકુમાર ખત્રીએ પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com