વર્તમાન સમયમાં દસ માંથી આઠ લોકોમાં સુગરની બીમારી જોવા મળે છે અને હવે તે એક સમસ્યા બની હોઈ તેવું દર્શાઈ રહ્યું છે. સુગરને કંટ્રોલમાં રાખી એ અનિવાર્ય બાબત બનીજાય છે જેના કારણે આહારમાંથી સુગર યુક્ત ખોરાકથી દુરી બનાવવી પડે છે.અને જો આહારમાં કંટ્રોલ નથી રાખતો તો સુગરની બીમારી વધુ સક્રિય બને છે, અને અન્ય સ્વાસ્થ્ય લક્ષી અન્ય સમસ્યાનો સામનો કરવાનો આવે છે. તો અહીં એવી વસ્તુ વિષે વાત કરીશું જે સુગરને કંટ્રોલમાં રાખવાની સાથે સાથે અન્ય બીમારીઓનો પણ ઈલાજ કરે છે.તમે આજ સુધી લાલ અને લીલા ટમેટા જ જોયા હશે, પરંતુ આજે આપણે કાળા ટમેટાં વિષે વાત કરીશું જે સ્વાસ્થ્ય માટે ખુબજ ગુણકારી છે.
કાળા ટમેટાં વિષે…!!!!
મુખ્યત્વે કાળું ટમેટાનુ ઉત્પાદન ભારતમાં નથી થતું,પરંતુ ઈલાજ માટે તેને બહારથી મંગાવી શકાય છે.પ્રાપ્ત વિગતો અનુસાર કાળા ટમેટા સૌ પ્રથમ બ્રિટનમાં ઉગાળવામાં આવ્યા હતા. આ ટમેટાનું ઉત્પાદન સર્વપ્રથમ રે બ્રાઉને કર્યું હતું। આ ખાસ પ્રકારના ટમેટાને બનાવવા જિનેટિક મ્યુટેશનને કામમાં લેવામાં આવ્યું હતું અને તેમાં અનેક બીમારીઓનો ઈલાજ કરવાની ક્ષમતા રહેલી છે.મોટી વાત તો એ છે કે તેમાં રહેલું ફ્રી રેડિકલ્સની ભરપૂર માત્ર કેન્સર સામે લડવામાં ખુબ મામદ કરે છે.
જો તમે આંખની કઈ તકલીફ હોઈ તો કાળુ ટમેટું તમારા માટે વરદાન સ્વરૂપ છે,તેમાં વિટામી એ તેમજ વિટામિન સી પૂરતા પ્રમાણમાં હોઈ છે. જે આંખો માટે ખુબજ ફાયદા કારક છે.
હાર્ટ માટે પામ કાળુ ટમેટું ફાયદા કારક છે,તેમાં રહેલું એન્થોસાઈનીન નું તત્વ હ્યદય માટે ગુણકારી સાબિત થાય છે એટલે હાર્ટના પ્રોબ્લેમ વાળા દર્દીએ નિયમિતરૂપથી કાળા ટમેટાનું સેવન કરવું જોઈએ.
આ ઉપરાંત તેમાં રહેલા અન્ય તત્વો બ્લડપ્રેસરની સમશ્યાને દૂર રાખે છે.અને કોલેસ્ટેરોલનું લેવલ પણ કંટ્રોલમાં રાખે છે.