ઓડીસાના હેમગીર જંગલ માં પ્રથમ વખત બ્લેક પેંથર દેખાયો છે અને ઓડિશાના સૌરગઢ વન વિભાગ હેઠળ હેમગીર ફોરેસ્ટ રેન્જમાં જોવામાં આવેલા પ્રથમ બ્લેક પેન્થરના ચિત્રો કૅમેરા માં કેદ થયા છે અને જંગલમાં કેટલા કેમરા દ્વારા હાલ રેકોર્ડિંગ થાય છે અને જંગલ માં શું હરકત પ્રાણીઓ દ્વારા થાય છે તેની રેકોર્ડિંગ થાય છે અને વન વિભાગ તેની કૅમેરા માથી બધી છાનપિન કરે છે તેમના દ્વારા માહીતી અપાય હતી.
જ્યારે વન વિભાગ દ્વારા કેમેરા ગોઠવાયા હતા ત્યાં તેમાં ભારતનો દુર્લભ એવો બ્લેક પેંથર દેખાયો હતો જે એક સારો બાયો ડાયવરસિટીનો સંકેત છે તેમ કહેવાયું હતું.
#Odisha: Visuals of first black panther that was spotted in the Hemgir Forest Range under Sundargarh Forest Division. The movement of the animal was caught by camera traps installed in the forest. pic.twitter.com/EPPjjHSvNq
— ANI (@ANI) May 22, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com