કાળા નાણાને વિદેશમાં રાખવામાં મોરેશીયસના સને હવે પેરીશનું મહત્વ વધી રહ્યું છે. કર કપાતને બચાવવા માટે પેરીસમાં વધુ ફાયદાઓ હોવાી મોરેશીયસનું મહત્વ હવે ઘટયું છે. નાણા મંત્રાલયની હાલમાં મળેલી એક મીટીંગમાં પણ આ બાબતે ચર્ચા ઈ હતી જેમાં ફ્રાન્સમાં કાળા નાણા ટ્રાન્સફર તા હોવાની અને ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને લાભ કાળા નાણા ધરાવતા લોકો લઈ રહ્યાં હોવાની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
છેલ્લા અમુક મહિનાી અમુક મહત્વના એફપીઆઈએ પેરીસમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે મહત્વના લાભ જાહેર કર્યા છે જેના કારણે મોરેશીયસમાં તા રોકાણો હવે પેરીસ તરફ વળ્યા છે. મોટાભાગના રોકાણકારો ટેકસના લાભના કારણે પેરીસમાં રોકાણો કરી રહ્યાં છે. સૌી વધુ અસર ૧લી એપ્રિલ બાદ જોવા મળી છે.
આ અગાઉ ભારત, મોરેશીયસ અને ભારત-શીગાપુર વચ્ચે વેપારના કર રાહતોની જાહેરાત કરવામાં આવી હતી જેના કારણે ભારતમાં કાળુ નાણુ ધરાવતા લોકો મોરેશીયસ અને શીંગાપુર તરફ વળ્યા હતા. જો કે હવે આ સન પેરીસ લઈ રહ્યું છે.