તસવીર ડેવલોપ કરવા લાગશે એક મહિનાનો સમય: બ્લેક હોલનું રહસ્ય જાણવા સંશોધકોના પ્રયાસોને મળી સફળતા
પાંચ રાત્રી સુધી મામણ, હવાઈી એર્ન્ટાટીકા અને સ્પેન સુધી ફેલાયેલા ટેલીસ્કોપ નેટવર્કની મદદ અને આક મહેનતના પરિણામે એસ્ટ્રોનોમર્સને વિશાળ બ્લેક હોલની પ્રમ તસવીર મેળવવામાં સફળતા મળી છે. આ તસવીર ડેવલોપ કરવામાં સંશોધકોને એક મહિનો જેટલો સમય લાગશે. તસવીરના કારણે બ્લેક હોલના અનેક ભેદ ઉકેલવામાં મદદ મળશે.
આ મામલે ઈન્ટરનેશનલ રિસર્ચ ઈન્સ્ટિટયુટ ફોર રેડીયો એસ્ટ્રોનોમીના એસ્ટ્રોનોમર માઈકલ બ્રેમરે જણાવ્યું હતું કે, વિશાળ ટેલીસ્કોપની રચના કર્યા બાદ તે તેના જ વજની તૂટી પડે તે કાર્યની જે જગ્યાએ અમે એક મોટા અરીસાના ટુકડાના માધ્યમી રાત્રી દરમિયાન સંશોધન શ‚ કર્યું હતું. જેના પરિણામે અમને પૃથ્વી જેવા વિશાળ ટેલીસ્કોપમાં હોય તેવી તાકાત મળી હતી અને બ્લેક હોલની તસવીર મેળવવામાં અમે સફળ રહ્યાં હતા. આપણી આકાશ ગંગામાં અનેક રહસ્યો ઉકેલવા માટે ઘણા સમયી પ્રયાસો ઈ રહ્યાં છે. રહસ્યોમાં સૌી મોટું રહસ્ય બ્લેક હોલનું છે. બ્લેક હોલ વિશાળ ગ્રહોને ગળી જવાની તાકાત રાખતું હોવાનું સંશોધકોનું માનવું છે. બ્લેક હોલના રહસ્યોને જાણવા માટે ચીન અને અમેરિકા દ્વારા વિશાળકાય ટેલીસ્કોપ બનાવવામાં આવ્યા છે. અગાઉ સંશોધકોએ બ્લેક હોલ ઉપર સતત નજર રાખી ગ્રહ કે તારા ગળવાની પ્રક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો. હવે સંશોધકોને બ્લેક હોલની પ્રમ તસવીર મળતા અનેક રહસ્યો ઉકેલાય તેવી શકયતા છે.