સામગ્રી
- ૨૦૦ ગ્રામ કાળી દ્રાક્ષ (સૂકવેલી) (ત્રણ કલાક પાણીમાં પલાલૃળેલી) (મિક્સરમાં પેસ્ટ કરવી)
- ૨ કપ બદામનો પાઉડર
- દોઢ કપ ખારેકનો પાઉડર
- ૧ ચમચી ઇલાયચીનો પાઉડર
- ઘી જોઈતા પ્રમાણમાં સજાવટ માટ
- બદામની કતરણ
રીત
પહેલાં કાળી દ્રાક્ષને સાદા પાણીમાં પલાળવી. પછી એને મલમલના કપડા પર પારીને પાંચ મિનિટ માટે કોરી કરવી. કાળી દ્રાક્ષની મિક્સરમાં સુંવાળી પેસ્ટ કરવી. એક કડાઈમાં એક મોટો ચમચો ઘી ગરમ કરી એમાં પેસ્ટ પાંચ મિનિટ માટે સાંતળવી. પેસ્ટ ખદબદે એટલે એમાં બદામનો પાઉડર અને ખારેકનો પાઉડર નાખીને ઘટ્ટ ાય ત્યાં સુધી હલાવવું. ઘટ્ટ ય એટલે ગેસ પરી ઉતારી લેવું. એમાં તરત જ ઇલાયચીનો પાઉડર મિક્સ કરવો. એક ાળીમાં ઘી લગાડીને એને બરફીની જેમ પારી લેવું. એને બદામની કતરણી શણગારવું. ઠંડું ાય એટલે એના ટુકડા કરી લેવા. તૈયાર છે કાળી દ્રાક્ષની બરફી.