રાજકોટમાં ચાના ઈતિહાસમાં પ્રથમ વખત બ્લેક ગોલ્ડ ટી દ્વારા ૧ કિલો, ૩ કિલો અને ૫ કિલો ઉપર નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને અલગ અલગ સ્કીમ: દિનેશભાઈ ચાવાળા

રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રની જાણીતી અને સૌની માનીતી બ્લેક ગોલ્ડ ટી કે જેમણે સૌરાષ્ટ્રમાં જેમની એક આગવી પહેચાન ઉભી કરી છે તેવી રાજકોટના લોકોની લોકપ્રિય બ્લેક ગોલ્ડ ટી દ્વારા રાજકોટમાં ઐતિહાસિક બમ્પર સ્કીમનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. ચાના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત બ્લેક ગોલ્ડ ટી દ્વારા ૧ કિલો, ૩ કિલો અને ૫ કિલોની ખરીદી પર નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને અલગ-અલગ સ્કીમો મુકવામાં આવેલી છે.વલ્લભ ટી પ્રાઈવેટ લીમીટેડના ધવલ કારીયા તથા મિત કારીયાએ ઐતિહાસિક સ્કીમ વિશે સંપુર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧ કિલો ચાની ખરીદી ઉપર ૩ ક્ધટેનરના આશરે કિંમતનો પ્રીન્ટેડ સેટ ફ્રી આપવામાં આવે છે. આ પ્રીન્ટેડ સેટ ૨.૫ લી, ૧.૮ લી. અને ૧ લી.ના છે. તેમજ ૩ કિલોની ચાની ખરીદી ઉપર મોટી સાઈઝના ૩ ક્ધટેનર પ્રીન્ટેડ સેટ આશરે કિંમતના ફ્રી આપવામાં આવી રહ્યા છે. જેમાં ૫ લી., ૭ લી., અને ૧૦ લીટરનો સમાવેશ થાય છે. તદઉપરાંત બમ્પર સ્કીમ સ્વ‚પે ૫ કિલો ચાની ખરીદી ઉપર મેઝીક કિંમતના ચોરસ જમ્બો ચાર ડબ્બા જેમાં ૧૬ લી., ૧૧ લી., ૮ લી.ના ભવ્ય સેટ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ગ્રાહકોમાં આ સ્કીમ ધુમ મચાવી રહી છે. સાથો સાથ ‘ચા’ની ખરીદી પર બ્લેક ગોલ્ડ ટી દ્વારા ગ્રાહક કાર્ડના પોઈન્ટ તો ખરા જ.રાજકોટની ખ્યાતનામ વલ્લભ ટી પ્રા.લી. આગળ આવી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરુ પાડનાર છે. ત્યારે દેશનું પ્રથમ ડિજીટલ, કેશલેસ, પેપરલેસ ચાનું આઉટલેટ ચલાવનાર ચાનું પ્રથમ કાઉન્ટર બની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડીઝીટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા અને દેશની અંદર કેશલેસ પ્રણાલીને આગળ ધપાવવા વલ્લભ ટી પ્રા.લી. આગળ આવી છે. માત્ર રાજકોટને જ નહીં પરંતુ સમગ્ર ભારતના ચાના વેપારીઓને એક નવી દિશા આપવાનું કામ બ્લેક ગોલ્ડ ટીએ કર્યું છે.  વલ્લભ ટી પ્રા.લી.ના કારીયા બંધુએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી બ્લેક ગોલ્ડ ટી કોઈ પણ જાતનો ભાવ વધારો કે કવોલેટીમાં બાંધછોડ કર્યા વગર આ સ્કીમ આપવામાં આવે છે. અમારી બધી જ બ્રાન્ડ ઉપર આ સ્કીમનો લાભ મળે છે. જેમ કે રેડકપ ૨૩૦ ‚પિયા, કડક ૨૯૦ ‚પિયા, મિકસ ૩૦૦ ‚પિયા અને મમરી ૩૨૦ ‚પિયાની કિલોના ભાવે આપવામાં આવે છે. આ તમામ બ્રાન્ડ ઉપર તમામ ગ્રાહકોને આમાંથી કોઈપણ બ્રાન્ડની ચાની એક કિલોની ખરીદી પર સ્કીમનો લાભ આપવામાં આવી રહ્યો છે. અમારા માટે તમામ ગ્રાહકો એક સમાન છે. રાજકોટના તમામ પ્રોવિઝન સ્ટોરમાં બ્લેક ગોલ્ડ ચાની કોઈપણ બ્રાન્ડ ઉપલબ્ધ છે અનેઆ સ્કીમનો લાભ તમામ પ્રોવિઝન સ્ટોરમાંથી પણ મળશે. આપના વિસ્તાર સુધી બ્લેક ગોલ્ડ ટી ન પહોંચી હોય તો રાજકોટના સુપર સ્ટોકિસ્ટ કેકે સેલ્સ એજન્સી કિશોરભાઈ ૯૪૨૮૨ ૭૧૦૨૦ તથા આનંદ સેલ્સ એજન્સી પ્રદિપ કાનાબાર ૮૧૪૧૧ ૨૦૪૫૧નો સંપર્ક કરવા જણાવાયું છે.  ગ્રાહકો માટે એક બારકોડેડ પોઈન્ટ કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડથી જ કાયમ ખરીદી કરવાની રહેશે. જેથી તેમને ૨૫૦ ગ્રામની ખરીદી કરશે તો તેમના ખાતામાં ૫ પોઈન્ટ જમા થશે. ૫૦૦ ગ્રામની ખરીદી પર ૧૦ પોઈન્ટ જમા થશે અને એક કિલોની ખરીદી પર ૨૦ પોઈન્ટ તેમના ખાતામાં જમા થશે. ૧૦૦ પોઈન્ટ મેળવનાર ગ્રાહકને ‚પિયા ૧૦૦ અથવા અન્ય ગીફટ બેમાંથી જે યોગ્ય લાગે તે ગ્રાહક મેળવી શકશે. આ કાર્ડ આજીવન કાર્યરત કાર્ડ છે. આ સ્કીમને સફળ બનાવવા વલ્લભ ટી. પ્રા.લી.ના મોભી દિનેશભાઈ ચા વાળાના માર્ગદર્શન હેઠળ ધવલ કારીયા, મીત કારીયા, હિતેષ કકકડ, શીવલાલભાઈ, રફીકભાઈ અજમેરીએ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.