રેતી,પથ્થર, ચાઇના કલે સહિત ખનનને ફરીથી વેગ મળ્યો
એક તરફ સુરેન જીલ્લા સુરેન્દ્રનગરજીલ્લાની મહત્વ મનાતી એલ.સી.બી બ્રાન્ચનુ પથૃગઢ દારુ પ્રકરણમા વિસઁજન કરી દેવયાબાદ ફરીથી એસ.ઓ.જી તથા એલ.સી.બીનુ પુનરાગમન કરતા જીલ્લાભરના દરેક સ્થાનિક પોલીસએલટઁ બની ગઇ હતી પરંતુ એલ.સી.બીનુ ફરી પુનરાગમન થતા ફાયદો ભુમાફીયાઓને થયો હોયતેવુ લાગી રહ્યૂ છે કારણ કે એલ.સી.બીની શરુવાત થતા જ જીલ્લામા કેટલીક જગ્યાએભુગઁભમા ગયેલા ભુમાફીયા ફરીથી ઉભરાઇ આવ્યા છે અને પોત પોતાશા વૈસ્તારમા ચવાવતા ગેરકાયદેસર ખનનની શરૂવાત કરી ચુક્યા છે
વળી જીલ્લામા ગેરકાયદેસર ખનનુ હબ ગણાતે થાન તાલુકાના પીઆઇ ઢોલને જ એલ.સી.બી પીઆઇ તરીકે મુકતા ભુમાફીયાઓને તો પોતાના ગેરકાયદેસર ખનનના ધંધામા ચાર ચાંદ લાગી ગયા હોય તેવી મોજ પડી ગઇ છે ત્યારે ધ્રાગધ્રા પંથકની વાત કરીએ તો ધ્રાગધ્રા પંથકમા ચાલતા રેતી-પથ્થર, ચાઇના ક્લે સહિત ખનનને ફરીથી વેગ મળી ગયો હોય તેમ પોલીસની બિક કે કાયદાના ડરવગર ફરી ગેરકાયદેસર ખનનનો ધંધો શરુ કરી દેવાયો છે
અને આ ખનનનો ધંધો ચાલાવનારા બિનદાસપણેજીલ્લાની એલ.સી.બી તથા અએસ.ઓ.જીનુ નામ વટાવી પરમિશન મળી હોવાનુ કબુલ કરે છે ત્યારેજીલ્લાની બ્રાન્ચ શરુ થતા ગેરકાયદેસર ધંધા બંધ થવાના બદલે બંધ થયેલા ખનનના કાળાકારોબાર ફરી ધમધમી ઉઠ્યા છે તેમ કહી શકાય.