અરૂણાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાં સૌથી લાંબો રેલવે કનેકટીવીટી પ્રોજેકટ શ‚ શે: પાડોશી દેશો સો પણ સંબંધો મજબૂત કરવા મહત્વના પ્રયાસો
ભારત આસપાસના પાડોશી દેશો સો સંબંધો વધારવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે. તેના માટે નેપાળ, અફઘાનિસ્તાન સહિતના દેશોમાં વિકાસ કાર્યો ાય છે. ોડા દિવસ પહેલા દક્ષિણ એશિયાના દેશો માટે ભારતે અમુલ્ય ભેટ આપીને ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. જેી દક્ષિણ એશિયામાં પણ સૌનો સા સૌનો વિકાસના સૂત્રને ર્સાક કરવા માટે પ્રયાસો ઈ રહ્યાં છે. મોદી સરકાર દ્વારા સૌી વધુ ધ્યાન ઉત્તર-પૂર્વીય વિસ્તારોને આપવામાં આવી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી ભાજપ આ વિસ્તારમાં ખુબજ નબળુ હતું. ત્યારે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા આ વિસ્તારોમાં ભાજપની સ્થિતિ મજબૂત થાય તે માટે એક પછી એક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. તેમાં પણ ખાસ કરીને આઝાદી પહેલા અગ્નિ એશિયામાં એટલે કે બર્મા સહિતના વિસ્તારમાં ભારતનો જે દબદબો હતો તે સમય ફરીી લઈ આવી ર્આકિ અને સામાજીક સંબંધોમાં સુધારો લાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.
આસામ, ભૂતાન સહિતના વિસ્તારોમાં ભાજપ સરકાર એક પછી એક વિકાસ કાર્યો કરી રહી છે. તો બીજી તરફ બર્મામાં સર્જીકલ સ્ટ્રાઈક દ્વારા ઘુસણખોરી અને આતંકી ગતિવિધિને ડામવા માટે પુરતા પ્રયાસો યા છે. આ અગાઉ ભારતે બર્મામાં સર્જીકલ સ્ટ્રાઈક પણ કરી હતી. વધુમાં ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં મોદી સરકારે રેલવે કનેકટીવીટી, રસ્તાઓ વગેરે માટે મહત્વના નિર્ણયો લીધા છે. આ ઉપરાંત ટૂંક સમયમાં ત્રણ દેશો સો મોટર વ્હીકલ એગ્રીમેન્ટ પણ કરવામાં આવે તેવી પુરી શકયતા છે. આસામ, અ‚ણાચલ, મણીપુર વચ્ચે સૌી લાંબો રેલ કનેકટીવીટી પ્રોજેકટ પણ શ‚ વાનો છે જેમાં ૪૨૦.૯૦ કિ.મી. લાંબી રેલવે લાઈન પારવામાં આવશે. આ સો ર્આકિ ક્ષેત્રે પણ વિકાસ ાય તે માટે પણ મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે.
રેલવે કનેકટીવીટી સફળતાપૂર્વક પાર પડશે તો માલ સામાનની હેરફેર સહિતના કામો માટે સમયની બચત શે અને ખર્ચ પણ ઓછો લાગશે.
ઉત્તર પૂર્વીય રાજયોમાં પણ મહત્વના વિકાસ કાર્યો શ‚ યા છે.
જેના પગલે કેન્દ્રના વિવિધ મંત્રાલયો દ્વારા એક પછી એક મહત્વના પ્રોજેકટો શ‚ કરવામાં આવશે અને ૨૦૧૯ સુધીમાં આવા રાજયોમાં ભાજપનો પગદંડો મજબૂત કરવા માટે મહત્વના નિર્ણયો શે. કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુએ અ‚ણાચલ પ્રદેશની રેલવે લાઈન બાબતે કહ્યું હતું કે, આ પ્રોજેકટમાં ૯૦ હજાર કરોડનો ખર્ચ વાનો છે. જેના માટે સર્વે પણ ઈ ચૂકયો છે.
આ પ્રોજેકટ લોન્ચ યા બાદ ઉત્તર પૂર્વીય રાજયના લોકોને મહત્વની સુવિધાઓ મળી રહેશે. તેમજ માલસામાનની હેરફેર માટે પણ ઘણા ફાયદાઓ પહોંચશે.
વધુમાં સુરેશ પ્રભુએ કહ્યું હતું કે, યોગ્ય રેલવે કનેકટીવીટી સો મુસાફરોને તમામ જાતની સુવિધા આપવા માટે રેલવે મંત્રાલય કટીબધ્ધ છે જેના અંતર્ગત ટૂંક સમયમાં રેલવે નવી એપ્લીકેશન પણ લોન્ચ કરવાનું છે. જેના વડે લોકો પોતાના સુચનો રેલવે તંત્રને આપી શકશે.