ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા ઉપસ્થિત રહયા
શહેર ભાજપ યુવા મોર ચાના પ્રમુખ કિશન ટિલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં શહેર ભાજપ યુવા મોર ચા ધ્વારા પ્રદેશ ભાજપ યુવા મોર ચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટની ર ક્તતુલા કર વામાં આવી હતી. આ તકે ધારાસભ્ય ગોંવંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર , યુવા મોર ચાના પ્રભારી નિલેશ ચાવડા, પૃથ્વીસિંહ વાળા, સતીષ શીંગાળા, મગન સોર ઠીયા, રણજીત સાગઠીયા, નિતીન રામાણી, પ્રવીણ ઠુંમર , સંજય બોરીચા સહીતના ઉપસ્થિત રહયા હતા. આ તકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને ડો. પ્રશાંત કોરાટએ પ્રાશંગિક પ્રવચન કરેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા કિશન ટીલવા, કુલદીપસિહ જાડેજા,હેમાંગ પીપળીયા, પ્રવીણ સેગલીયા, પાર્થરાજ ચૌહાણ, કેયુર અનડકટ, કર ણ સોર ઠીયા, મયુર વજકાણી સહીતના સાથે યુવા ભાજપની ટીમે જહેમત ઉઠાવી હતી.