સામા કાંઠે મનપાના વોર્ડ નં.૫ ના ભાજપના કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા એ પક્ષમાં જુવાદ ી કંટાળીને રાજીનામું આપી કોંગ્રેસ માં પ્રવેશ કર્યો હતો. ત્યારે તા.૨૨ ના રોજ સાંજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ વોર્ડ નં.૫ ની મીટીંગ સદગુરૂ જ્યોત કોમ્પ્લેક્ષમાં પેડક રોડ પર સાંજે ૫:૦૦ વાગ્યે યોજાય હતી ત્યારે દક્ષાબેન ભેસાણીયા ની આગેવાનીમાં અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, ગાયત્રીબા વાઘેલા, વશરામભાઈ સાગઠીયા અને મહેશભાઈ રાજપૂત, ભરતભાઈ મકવાણા અને તુષારભાઈ નંદાણીની ઉપસ્તિ માં રમેશભાઈ લીંબાસીયા, વિજયભાઈ લીંબાસીયા, વિજયભાઈ અજાણી, મહેશભાઈ જીન્જુવાડીયા, જયદીપભાઈ મકવાણા, ભગવાનભાઈ વેકરીયા, શારદાબેન જીન્જુવાડીયા અને શારદાબેન પીપળીયા સહિતના શહેર ભાજપના જૂવાદી કંટાળી ને આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કોંગ્રેસ જોડાયા હતા. તેવું રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલભાઈ મોરવાડિયા ની યાદી માં જણાવાયું છે.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મિત્રો સાથે બગડેલા સંબંધો સુધરે, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, કાર્યમાં સફળતા મળે.
- સુરતમાં માધવપુરના મેળાની સાંસ્કૃતિક કૃતિઓ કરાશે રજૂ!!!
- સુરતના ઉતરાણ વિસ્તારમાં હિટ એન્ડ રન!!!
- સુત્રાપાડા: ક્ષય ચકાસણી માટેના ટૂનાટ મશીનનું લોકાર્પણ…
- આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા મેળાનું સમાપન
- પ્રાચી તીર્થ ખાતે રિવર લાઇનિંગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું
- ન્યુટેલા લવર્સ માટે ખાસ રેસીપી!!!