ગુજરાતના ગૌરવ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સો જનતા જનાર્દન ફોટા લઇ શકશે
ભાજપાના પ્રદેશ પ્રવક્તા ડો.જગદીશ ભાવસારે જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં વિકાસ વિરોધી કોંગ્રેસની માનસિકતા તોડવાં ભાજપા દ્વારા ગવુજરાત ગૌરવ યાત્રા, ગુજરાત ગૌરવ મહા સંમેલન, ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન સો પરંપરાગત સ્ટીકર અને પત્રિકાઓ દ્વારા પ્રચાર અભિયાનને હા ધરવામાં આવ્યું છે.
ભાજપાએ પ્રચાર પ્રસારને આગળ ધપાવવાં લોક કલાકારો સોનો ટેબ્લો, લાઇન હ્યુમન ડાન્સ, વિકાસનો જાદુ, જાદુગરોને ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કાર્ય માટે મોકલ્યા હતાં. આ પ્રચારકાર્યમાં આજરોજ એક વધારાનું સોપાન ભાજપા દ્વારા આરંભ કરવામાં આવ્યું છે.
ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ આજરોજ લતેજ સ્તિ મીડીયા સેન્ટર ખાતે “ફોર ઈન વન લાઇવ ઇન્ટરેક્ટીવ ીયેટર દ્વારા ભાજપા જનતાની વચ્ચે વિકાસની વાત મૂકશે. “હું છું વિકાસ, હું છું ગુજરાત નો સંદેશ લોકોની વચ્ચે મુકશે. જનતા ગુજરાતના ગૌરવ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું પ્રવચન સાંભળી શકશે, ફોટો પણ પડાવી શકશે. ભાજપાનો મંત્ર છે વિકાસ. ગુજરાતની જનતાનો મંત્ર છે વિકાસ.
ભાજપાના વિકાસને જનતાનું વ્યાપક સર્મન પ્રાપ્ત ાય તે માટેનું આ નવતર અભિયાન ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં હા ધરાયું છે. આજે “ફોર ઈન વન લાઇવ ઇન્ટરેક્ટીવ ીયેટરના પ્રસન પ્રસંગે સંજય મયુખજી, ડો. હર્ષદભાઇ પટેલ, પ્રદેશમંત્રી પ્રદિપસિંહ વાઘેલા, મહેશભાઇ કસવાલા, નવિનભાઇ પટેલ, સુનિલભાઇ શાહ, રેશ્માબેન પટેલ, હિતેષભાઇ પટેલ, વિક્રમ જૈન સહિત કાર્યકરો ઉપસ્તિ રહ્યાં હતાં.
“ફોર ઈન વન લાઇવ ઇન્ટરેક્ટીવ ીયેટર ફસ્ટ ટાઇમ ઇન ઇન્ડિયા વર્લ્ડ વાઇલ્ડ ઇનોવેટીવ કેમ્પેનીંગ કોન્સેપ્ટ જે રમાં એક સો ચાર ચીજો એક સો તી જોવા મળશે., ઓડીયન્સ (મતદાતા) પોતાને લાઈવલી એક મોટી ૧૨સ૮ ફૂટની એલઈડી વીડીયો વોલ પર પોતાને પ્રત્યક્ષ જોઇ શકશે. ,
દેશનું પહેલુ; ૧૨.૫ ફૂટ ઉંચા ીયેટર ઉપર ીયેટર આર્ટીસ્ટ લાઈવલી પ્લે પફોર્મ કરી ઓડીયન્સ જોડે લાઇવ ઇન્ટરેકટ કરશે, ડ્રામાની વચ્ચે વચ્ચે પાર્ટી પ્રચારના વિઝ્યુઅલ (ટી.વી. એડ) આવશે. જે એડનો શારાંસ ઓડીયન્સને માર્મિક કટાક્ષ સોના રમુજી સંવાદો સો,, સમજાવવામાં આવશે, અંતમાં દેશના લોકલાડીલા પીએમ ટેકનોલોજીના માધ્યમી વિડીયો વોલ પર લાઇવ દેખાતી ઓડીયન્સની વચ્ચે એક વિશિષ્ટ ટેકનોલોજી સો પ્રગટ શે, જયાં ઓડીયન્સ અને પીએમ એક સો વીડીયો વોલ પર દેખાશે અને ઓડીયન્સ પોતાના લાડીલા પી. એમ. સો પોતાના મોબાઇલી પોતાની સેલ્ફી લઇ શકશે.