કમલેશ મિરાણી, કશ્યપ શુકલ, ભાનુબેન બાબરીયા સહીતના અગ્રણીઓએ સમુહઆર તીનો લાભ લીધો
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષા સી.આર . પાટીલના આદેશ અને પ્રદેશ અનુ.જાતિ મોર ચાના અધ્યક્ષા ડો. પ્રધ્યુમનભાઈ વાજાની સુચના મુજબ મે માસને સમર સતા ઉજવણી માસ તરીકે ઉજવવા માટે રાજયભર માં ભાજપ અનુ.જાતિ મોર ચા ધ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે.
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ અનુ. જાતિ મોર ચા ધ્વારા સામાજિક સમર તા માસની ઉજવણી કર વામાં આવી ર હી છે, તે અંતર્ગત અનુ.જાતિ મોર ચા ધ્વારા પંચનાથ મહાદેવ મંદીર ખાતે સમુહ આર તી યોજાયેલ હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, કશ્યપ શુકલ, ભાનુબેન બાબરીયા, અનિલભાઈ પારેખ, અનિલ લીંબડ, પ્રવીણભાઈ ચાવડા, વર્ષાબેન પાંધી, મહેશ રાઠોડ, મહેશ અઘેરા, વજુભાઈ લુણસીયા, નાનજીભાઈ પાર ઘી સહીતના અગ્રણીઓએ મહાઆર તીનો લાભ લીધો હતો.
આ તકે ભાવેશ અઢીયા, દિલીપ મક્વાણા, આકાશ વાઘેલા, સતીષ પર માર , મનહર બાબરીયા, અનિલ મક્વાણા, વિરેન્દ્ર ગરાચ, હર્ષભાઈ ચોક્સી, ભાગ્યેશ વોરા, જગદીશ ચૌહાણ, રસીક મોરેદણા, હેપ્પી ધામેચા, ધર્મેશ દક્ષાીણી, વનીતાબેન દક્ષાીણી, મીનાબેન પીઠડીયા, મીનાબેન સુચક, નિકુંજ વૈદ્ય, જયેશ ખત્રી, ધીરૂભાઈ ઘઘડા, ચંદ્રેશ પર માર , મયુર હેર મા, સંદીપ ડોડીયા, અશોક સામાણી, નીખીલ મહેતા, અનુ. જાતિ મોર ચાના જયસુખ બારોટ, ઈશ્ર્વર જીતીયા, દીનેશભાઈ સોલંકી, જીજ્ઞેશ ર ત્નોતર , પ્રવીણ રાઠોડ, શોભીત પર માર , અજય બગડા, રાજેશભાઈ ચાવડા, વિજય પર માર , વિમલ સુર્યવંશી, ચેતન ચાવડા, શૈલેષ વાઘેલા, ર વિન્દ્ર ગોહિલ, નરેન્દ્ર જેઠવા, શૈલેષ રાઠોડ સહીતના ઉપસ્થિત ર હયા હતા.