તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરીણામો જાહેર થઈ ચૂક્યા છે, ત્યારે જીતનારા 80 ટકા સરપંચો ભાજપ સમર્થિત હોવાનો દાવો પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેને લઈને આજે 14 ફેબ્રુઆરીના રોજ બપોરે 12.30 વાગ્યે કમલમ ખાતે ભાજપ દ્વારા ચૂંટણીમાં વિજેતાઓના સન્માન માટે સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી સહિત સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને જીતનાર સરપંચોને અભિનંદન આપ્યા હતા.
Trending
- મહાકુંભ વિશ્ર્વભરની યુનિવર્સિટીને ‘પાઠ’ ભણાવશે
- કૌશલ્યવાન રમતવીરોને શોધી કાઢવા ગુજરાત સરકાર ટાસ્ક ફોર્સની રચના કરશે
- સિંધુ નદીના પટ્ટમાં સંગ્રહાયેલું રૂ.60 હજાર કરોડનું સોનું પાકિસ્તાની સરકાર બદલાવશે કે અંધાધૂંધી ફેલાવશે?
- TCLએ CES 2025 નવું ટેબ કર્યું લોંચ…
- Lavaની Pro Watch v1 માર્કેટને હચમચાવા તૈયાર…
- લિવ-ઇન પાર્ટનરની હ-ત્યા કર્યા બાદ, 6 મહિના સુધી લાશને ફ્રીજમાં છુપાવી
- TATA એ 2025 ઓટો એક્સ્પો પહેલા TATA Nexon ને કરી અપડેટ…
- કાલાવડ : યુવાનને બ્લેકમેઈલ કરી મ*રવા મજબુર કરવાના કેશમાં પતી-પત્ની ની જામીન અરજી રદ કરતી અદાલત