ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ સુપ્રિમ કોર્ટના એકસો ત્રિપલ તલાક અંગેના નિર્ણયને આવકારતા જણાવ્યુ હતુ કે, આ નિર્ણય દેશની કરોડો મુસ્લીમ મહિલાઓને આત્મસન્માન અપાવ્યુ છે. મુસ્લીમ મહિલાઓના સ્વાભિમાન, આત્મગૌરવ અને મુસ્લીમ પરિવારોના હિત સાચવવામાં આ ચૂકાદો ઉપયોગી શે. આ નિર્ણયમાં તમામ મુસ્લીમ પરિવારોનું હિત છે. મા, બહેન અને દિકરી સ્વ‚પે ી એ પરિવાર અને સમાજનો અભિન્ન અંગ છે. ત્યારે સૌનો સા સૌનો વિકાસના મંત્રને સાચા ર્અમાં ચરિર્તા કરતો આ નિર્ણય મુસ્લીમ મહિલાઓની સામાજીક સુરક્ષા, સમાનતા તેમજ સંવેધાનિક અધિકારોની સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ કદમ સમાન છે. સુપ્રિમ કોર્ટના આ ઐતિહાસિક નિર્ણયનું ગુજરાત ભાજપા વતી સહર્ષ સ્વાગત ક‚ છું.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી સરકારે એક સો ત્રિપલ તલાક આપવાની પ્રાને ગેરબંધારણીય, મુસ્લીમ મહિલાઓના અધિકારોનું હનન કરતી વ્યવસ ગણાવી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે પણ એક સો ત્રિપલ તલાક આપવાની પ્રાને મહિલાઓના શોષણને ઉત્તેજન આપતી વ્યવસ ગણાવી હતી.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમગ્ર ભારતમાં બેટી બચાવો બેટી પઢાવોની ઝુંબેશ દ્વારા ીસશક્તિકરણનું અભિયાન ચલાવી રહ્યા છે અને તમામ મહિલાઓના સામાજીક અને ર્આકિ ઉતન માટે કાર્યરત છે, ત્યારે ભાજપાએ શ‚આતી જ ત્રિપલ તલાકની પ્રાને મુસ્લીમ ીઓના શોષણયુક્ત અને મૂળભૂત અધિકારોી વંચિત રાખતી પ્રા ગણાવી તેનો વિરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.