રાજકોટ જિલ્લાની વિધાનસભાની ચાર બેઠકો માટે આજે પ્રદેશ ભાજપના નિરીક્ષક પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, સંસદીય સચિવ વાસણભાઈ આહિર અને જૂનાગઢના પૂર્વ મેયર જીતુભાઈ હિરપરાએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંભવિતોની

સેન્સ લીધી હતી. ધોરાજી-ઉપલેટા, જેતપુર-જામકંડોરણા, ગોંડલ અને જસદણ-વિછીંયા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે દાવેદારોનો રીતસર રાફડો ફાટયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.