વિજય વિશ્ર્વાસ કાર્યકર્તા સંમેલનમાં રાજકોટ જીલ્લા ભાજપના ૧૭૦૦ કાર્યકર્તાઓ હાજરી આપશે
અમદાવાદ ખાતે કાલે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના અધ્યક્ષ સને તા ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્િિતમાં વિશાળ વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલનના ભાગરૂપે સર્કીટ હાઉસ,રાજકોટ ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ઉપપ્રમુખ જશુમતીબેન કોરાટ, સાંસદોે મોહનભાઈ કુંડારિયા, વિઠ્ઠલભાઈ રાદડિયા, ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા, પ્રવીણભાઈ માંકડિયા, ભાનુબેન બાબરિયા ઉપસ્તિ રહ્યા હતા.
આ તકે પ્રદેશ જીતુભાઈ વાઘાણીએ ઉપસ્તિ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભાજપ ચૂંટણીની રણનિતી તૈયાર કરી તમામ બુ બહુમતીી જીતવાના પ્રયત્નો શે. ભાજપ ચૂંટણીલક્ષી કામગીરી કરતી ની તે જન-જન સુધી વિકાસના ફળ પહોચાડે છે. રાજકોટ જીલ્લા માંી ૨૧ બસ તેમજ ૭૦ ી વધુ ફોરવ્હીલનો કાફલો ઉપડશે.
ડી.કે.સખીયા તા ભાનુભાઈ મેતાએ જણાવ્યું કે,વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલનને અનુલક્ષીને સંગઠનને મજબુત કરવાના ભાગરૂપે કર્ણાવતી,અમદાવાદ ખાતે આવતીકાલે બપોરે ૩ કલાકે રાષ્ટ્રીય ભાજપા અધ્યક્ષ અમિતભાઈ શાહના અધ્યક્ષસને તા ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્િિતમાં વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલનયોજાશે અને તમામ તાલુકાના પ્રવાસો કરીને વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલનના ઇન્ચાર્જ-સહ ઇન્ચાર્જની વરણી કરવામાં આવી છે.જેમની આગેવાની હેઠળ તમામ તાલુકામાંી હજારો કાર્યકર્તાઓ ઉમટી પડશે.
જેમાં ગોંડલ શહેર/તાલુકામાં જયંતીભાઈ ઢોલ, શશીકાંતભાઈ રૈયાણી, લલિતભાઈ ફીનાવા, મહેશભાઈ ગોહિલ, અલ્પેશભાઈ ઢોલરીયા, પ્રફુલભાઈ ટોળિયા, જીતુભાઈ જીવાણી, જસદણ શહેર/તાલુકો/વિંછીયા તાલુકામાં ડો.ભરતભાઈ બોઘરા, ધીરુભાઈ ભાયાણી, નીલેશભાઈ શુક્લ, હિરેનભાઈ સાકરિયા, વલ્લભભાઈ રામાણી, દિનેશભાઈ પોકળ, છગનભાઈ મેર, નાાભાઈ વાસાણી, મનુભાઈ બોરીચા, બાબુભાઈ ગોહિલ ઉપલેટા શહેર/તાલુકામાં માધવજીભાઈ પટેલ તા રાજશીભાઇ હુંબલ, ધોરાજી શહેરમાં હરસુખભાઈ ટોપિયા, ડી.જી.બાલધા, પરેશભાઈ વાગડિયા, ધોરાજી તાલુકામાં નીલેશભાઈ કણસાગરા, વિપુલભાઈ રૂદાણી, જનકસિંહ જાડેજા, જેતપુર શહેરમાં કિશોરભાઈ શાહ, ડી.કે.બલદાણીયા, મહેશભાઈ ડોબરિયા, રાજુભાઈ ઉસદડીયા, જેતપુર તાલુકામાં સુભાષભાઈ બાંભરોલીયા, વેલજીભાઈ સરવૈયા, દિનકરભાઈ ગુંદારીયા, જામકંડોરણામાં ચંદુભા ચૌહાણ, પ્રતિપાલસિંહ જાડેજા, નીતિનભાઈ પાદરીયા, ગૌતમભાઈ વ્યાસ, રાજકોટતાલુકો અને કોટડાસાંગાણી તાલુકામાં નીતિનભાઈ ઢાંકેચા, વલ્લભભાઈ સેખલિયા, શૈલેશભાઈ અજાણી, વિક્રમભાઈ ખીમાણીયા, અરવિંદભાઈ સિંધવ, અમિતભાઈ પડારિયા, સહદેવસિંહ જાડેજા, પડધરી તાલુકા અને લોધિકા તાલુકામાં પરસોત્તમભાઈ સાવલિયા, હઠીસિંહ જાડેજા, મનોજભાઈ પેઢડીયા,પ્રવીણભાઈ હેરમા, ભરતસિંહ જાડેજા, મોહનભાઈ ખુંટ, હરભમભાઈ ફૂંગશીયા, સહિતનાઓને જવાબદારી સોંપવામાં આવેલ છે.