સૌને સાથે રાખીને ચાલવાની નેમ ધરાવતા ‘સમરસ’  પેનલને સાર્વત્રિક આવકાર

અબતક,રાજકોટ

બાર એસોસીએશનની પ્રતિષ્ઠા ભરી  ચૂંટણી જંગમાં સમરસ પેનલના   સમર્થન  યોજાયેલી બેઠકમાં કલેઈમ બાર એસોસીએશનને ટેકો જાહેર  કરી જંગી મતોથી વિજય બનાવવા વકીલોને અપીલ  કરી છે.

આ તકે કલેઈમ બારના પ્રમુખ રાજેશ  મહેતા, જી.આર.પ્રજાપતિ,  ભાવેશ મકવાણા, આર.પી. ડોરા, મકસુદ પરમાર સહિતના  સભ્યો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બાર એસોસીએશનની આગામી તા . 17ને શુક્રવારે યોજાનારી પ્રતિષ્ઠાભર્યા ચુંટણી જંગમાં સમરસ પેનલના ઉમેદવારો પ્રમુખ ભગત અમીતકુમાર, ઉપપ્રમુખ જાડેજા સિધ્ધરાજસિંહ, સેક્રેટરી મેહતા દિલીપ, જોઈન્ટ સેક્રેટ2ી સખીયા ધર્મેશ, ટ્રેઝર2 પારેખ જીતેન્દ્ર, લાયબ્રેરી સેક્રેટરી વોરા સુમિત, કારોબારી મહિલા અનામત જોષી હિરલબેન તેમજ કારોબારી સભ્ય તરીકે ભાવસાર નૃપેન , દુધરેજીયા

સ2જુદાસ, મંડ કેતન , પંડયા મનિષકુમાર , પટેલ નૈમીષ, પીપળીયા અજય, રાજાણી કિશન, સાતા વિવેક (ભુદેવ) તથા વાલવા કિશન સહિત પેનલને જંગી બહુમતીથી જીતાડવા માટે ભાજપ લીગલ સેલ પ્રદેશના ક્ધવીનરી તથા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના સદસ્ય દિલીપભાઈ પટેલ તથા પ્રદેશ લીગલ સેલ સદસ્ય હિતેષભાઈ દવે  રાજકોટ શહે2 લીગલ સેલના સંયોજક અંશ ભારદ્રાજ,  સહસંયોજક સી. એચ. પટેલ, અશ્વિનભાઈ ગોસાઈ, એન. આર. જાડેજા, અજયભાઈ પીપળીયા, નીલેશભાઈ અગ્રાવત, પ્રશાંતભાઈ લાઠીગ્રા, ધર્મેશ સખીયા તથા હરેશ 52સોંડાએ અપીલ કરેલ છે.

સમરસ પેનલે દરેક વિચારધારાને એકરૂપ અને એકસમાનતા લાવવા તેમજ તમામ જ્ઞાતિના એડવોકેટને  બાર એસોસીએશન પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય અને દરેક વકીલોને વ્યવસાય સાથે રાજકોટ બાર એસોસીએશનની સેવાની તક મળી રહે તેવા ઉમદા કાર્યથી આ સમ2સ પેનલને જીતાડવા માટે રૂ52ાજસિંહ 5રમાર, હેમાંગ જાની, વિરેન વ્યાસ, વિમલ ડાંગર, મહેશ્વ2ીબેન ચૌહાણ, ધૈર્યવાન ભટ, હેમલ કામદાર, જીતેન્દ્રસિંહ જાડેજા, ભરત બદાણી , એન.ડી. જેઠવા, વિજયભાઈ દવે , રાજેશભાઈ દવે, શૈલેષભાઈ વ્યાસ , જયપ્રકાશભાઈ ફુલા2ા, જયસુખભાઈ બારોટ, ધર્મેશભાઈ પરમાર, દિલસુખભાઈ રાઠોડ, સતીષભાઈ દેથલીયા, કે.સી. ભટ સહિતનાએ સમ2સ પેનલને જીતાડવા અનુરોધ કરેલ છે.

સમરસ પેનલના હોદેદારએ કારોબારીના ઉમેદવારો કે જે વિવિધ ક્ષેત્રમાંથી દાવેદારી કરતા હોવાથી વિવિધ ક્ષેત્રના અનુભવનો લાભ   બાર એસોસીએશનને મળી રહે અને વકીલાતના  વ્યવસાયને પ્રતિષ્ઠિત બનાવવા તેમજ

વકીલોના સુખ દુ:ખના સાથી બની રહે તેવા  હેતુ સાથે  જીતાડવા બનાવવા તેમજ માટે ભાજપ લીગલ સેલના અશોકભાઈ ત્રાંબડીયા, જગદીશભાઈ ચોટલીયા, ધવલભાઈ ત્રિવેદી, જીતેન્દ્રગીરી ગૌસ્વામી, નંદકિશોર પાનોલા , નૃપેનભાઈ ભાવસાર , વિવેકભાઈ ધનેશા , શીવરાજસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ ચાવડા, ભાવિનભાઈ વ્યાસ, કશ્યપભાઈ ઠાકર, પંકજભાઈ દોગા , પ્રશાંતભાઈ વાઢેર , સંજયભાઈ 52માર , વિજયભાઈ રૈયાણીલ ગજેન્દ્રભાઈ જાની , પન્નાબેન ભુત, અમૃતાબેન ભારદ્રાજ, નયનાબેન ચૌહાણ, પ્રગતીબેન માકડીયા, બીનલબેન મહેતા, ચાંદનીબેન શીલુ, રેખાબેન હ2ખાણી , સોમાલેન કરકર , માલવીકાબેન ભટ, સીમાબેન મહેતા, રેખાબેન તુવાર , લક્ષ્મીબેન જાદવ , નિરાલીબેન કોરાટ, સ્મૃતિબેન ત્રિવેદી , જાગૃતિબેન દવે તથા નોટરી વિજયભાઈ ભટ, અતુલભાઈ જોષી , પ્રતિક રાજયગુરૂ , પાર્થ પીઠડીયા , કરણસિંહ ડાભી, કુલદીપ રામાનુજ, મહીપાલ સબાડ , ભાવિક મહેતા , જીજ્ઞેશ પંડયા , આયુષ સોજીત્રાએ અનુરોધ કરેલ છે.

બાર એસો.ની ચૂંટણીમાં રઘુવંશી લોયર્સ અને આહિર વકીલો દ્વારા સમરસ પેનલને ટેકો

બાર એસોસિયેશનની ચૂંટણી  પ્રતિષ્ઠાભરી બની રહી છે ત્યારે રઘુવંશી લોયર્સ ફેડરેશન  અને આહિર  વકીલો દ્વારા પણ ખાસ બેઠક બોલાવીને સમરસ પેનલને સમર્થન જાહેર કરી તેની તરફેણમાં મતદાન કરવા નક્કી કરવામાં આવ્યું હતું.

રઘુવંશી લોયર્સ ફેડરેશનની શ્યામલભાઈ સોનપાલ, તુષાર ગોકાણી, મનીષ ખખ્ખર સહિતના અગ્રણી વકીલોની હાજરીમાં મળેલી બેઠકમાં યુવા એડવોકેટ તુષાર ગોકાણીએ પ્રમુખપદ માટે અમિતભાઈ ભગતની આગેવાની હેઠળના સમરસ પેનલના ઉમેદવારોની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી હતી.આ બેઠકમાં રઘુવંશી વકીલ અગ્રણી પ્રવીણભાઈ કોટેચા ની હાજરીમાં રેવન્યુ બાર એસોસિએશન તરફથી ભાઈ આહિયા ભરતભાઈ આયા શૈલેષભાઈ વણઝારા વણઝારા  અને કેસરિયા ગોકાણી ભુપેન્દ્રભાઈ કોટક ચેતન પજવાણી સહિતના વકીલમિત્રો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આહિર સમાજના  કેપ્ટન મંડ, વિમલ ડાંગર, અનિરૂધ્ધ મીયાત્રા અને સંજય ડાંગર સમરસ પેનલમાંથી ઉમેદવારી નોંધાવી હોવાથી આહિર  સમાજના એડવોકેટ જગદીશ કુવાડીયા, રાજેશ જલુ, જગદીશ  ડાંગર, મનીષ લોખીલ, ભરત હુંબલ, હરેશલાવડીયા, સહિતના  90થી વધુ વકીલોએ  સમર્થન આપ્યું છે.

બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણીનો સમરસ પેનલને ટેકો

જાણીતા ધારાશાસ્ત્રી, રઘુવંશી સમાજના અગ્રણી બાર એસો.ના જાગૃત અને જાણીતા રાજા બકુલભાઇ રામાણીએ સમરસ પેનલના હોદેદારો અને કારોબારી સભ્યને સમર્થન આપી તમા વકીલોને સમરસ પેનલને જંગી બહુમતિથી ચુંટી કાઢવા અપીલ કરેલ છે.

બારની પ્રતિષ્ઠા માટે કલેઈમ બારનો સમરસનો ટેકો

સમરસ પેનલના ઉમેદવારો મહદ અંશે નવા ચહેરા છે, ઉત્સાહથી ચૂંટણી લડી રહેલા હોય આપણે આવી યુવા ટીમને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે કલેઈમ બારના પ્રમુખ રાજેશ મહેતા એ અપીલ કરી છે. આ તબક્કે સમરસ પેનલના કારોબારી મેમ્બરો નૃપેન ભાવસાર, સરજુદાસ દુધરેજીયા, કેતન મંડ, મનીષ પંડયા, નૈમિષ પટેલ, અજય પીપળીયા, કીશન રાજાણી, વિવેક સાતા, કિશન વાલ્વાની નવયુવાનોની ટીમ સમરસ પેનલમાં ચૂંટણી લડી ઝંઝાવતી પ્રચાર કરી રહેલ છે. આ મીટીંગમાં જિલ્લા સરકારી વકીલ અને કલેઈમ બારના સભ્ય એસ.કે.વોરાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ કે, બાર એસોસીએશનની ચૂંટણીમાં આજ સુધીના તમામ પ્રસંગોએ કલેઈમ બાર અને લીગલ સેલ પ્રેરિત ઉમેદવારોની ટીમને જીતાડવા મહત્વનો ફાળો આપેલો છે.  આ બાબતે કલેઈમ બારસંપૂર્ણ 100 % વોટીંગ સમરસ પેનલની તરફેણમાં થાય તેની ખાસ વિનંતી કરેલી હતી. આ કાર્યક્રમમાં સીનીયર ધારાશાસ્ત્રી એ.જી.મોહન, જે.જે.ત્રિવેદી, કે.એલ.વ્યાસ, વિપુલ ક્કકડ અને કલ્પેશ વાઘેલા હાજર રહેલા હતાં.આભાર વિધી એ.યુ.બાદીએ કરેલી તેમણે કહેલ કે અમો કલેઈમ બારના મતો તો સમરસ પેનલને જ આપીશું તમામ મેમ્બરો, બીજા વકીલ મિત્રોના મતો પણ અપાવીશુ તેમ જણાવેલ હતું. આ મીટીંગમાં કલેઈમ બારના મીખાઈલ સુરૈયા, સલીમ સુરૈયા, જે.જી.વડગામા, ફારૂક મોહન, કલ્પેશ વાઘેલા, શ્યામ ગોહેલ, કે.જે.ત્રિવેદી, એસ.ટી.જાડેજા અને રશ્મી પંડયા સહિત મોટી સંખ્યામાં વકીલો હાજર રહેલ હતાં.

 

લેબર અને જી.એસ.ટી. બાર એસો. સમરસની તરફેણમાં મતદાન કરવા અપીલ

બાર એસોસીએશનની પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગમાં વર્ષોથી સમરસ પેનલના દબદબા રહેલો છ. સમરસ પેનલના સમર્થનમાં લેબર અને જી.એસ.ટી.બાર એસોસીએશન અને ઓફિસમાં જંજાવતી પ્રચાર કરી રહ્યાં છે.

સૌરાષ્ટ્ર લેબર ફંડરેશનના પ્રમુખ ગીરીશ ભટ્ટ, લેબર બાર એસો.ના ભુષણ વછરાજાણી, શૈલેષ વ્યાસ, જી.આર.ઠાકર, અમીત માંકડ, પરાગ વોરા દ્વારા સમરસ પેનલનું વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ હતું. બારના તમામ સભ્યો હસમુખ તળપદા, ડી.સી.જોષી, અશોક ગોસાઈ, વિજય ટીંબળીયા, હર્ષદ બારૈયા, રાજુ સખરાણી સહિતના 50 થી વધુ સભ્યો હાજર રહી અને સમરસ પેનલ ને જીતાડવા કોલ આપેલ હતો.

જી.એસ.ટી.બાર એસો.ના પ્રમુખ જતીન ભટ્ટ, ઉપપ્રમુખ દીપક દવે, સેક્રેટરી ભરત રામાણી, જો.સેક્રેટરી હેમલ કામદાર, ધવલ ચંદારાણા અને રક્ષીત રૂપારેલીયા સહિતના તમામ સભ્યોએ સમરસ પેનલના સમર્થનમાં મતદાન કરી વિજય બનાવા કહેલ અને તમામ સમરસ હોદ્દેદરોનું મીઠા મોઢા કરાવી સન્માન કરેલ હતું. બાર કાઉન્સીલના દિલીપભાઈ પટેલ આ પ્રસંગે હાજર રહેલા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.