શહેર યુવા ભાજપ મોરચાના પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયાની આગેવાનીમાં તેમજ ઓમ. સેવા ચેરી. ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે રાજકોટની સરકારી હોસ્પિટલ કે.ટી. ચીલ્ડ્રન સીવીલ હોસ્પિ.ના બાળકોને નાળીયેર પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ તકે હેમુભાઈ પરમાર, કુલદીપસિંહ જાડેજા, પૂર્વેશ ભટ્ટ સહિતનાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે, દિવસ મધ્યમ રહે.
- રાજકોટ જિલ્લાના પ્રાસલામાં સ્વામી ધર્મબંધુ પ્રેરિત 25મી રાષ્ટ્રકથામાં સહભાગી થતા CM ભુપેન્દ્ર પટેલ
- મા-બાપ પાસેથી સંપત્તિ લઈને ઘડપણમાં જો તરછોડી દેશો તો આવી બનશે ! SCએ આપ્યો મોટો ચુકાદો
- સુરત: લીંબાયત પોલીસે ત્રણ બોગસ ડોકટરોને ઝડપી પાડ્યા
- માંગરોળ: પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના અધ્યક્ષ સ્થાને ભવ્ય કાર્યક્રમ યોજાયો
- Hyundai Creta EV vs Tata Curve EV vs Mahindra BE6 vs MG ZS EV ની Electric SUV ની રેન્જમાં સ્પર્ધા…
- સુરત: નેશનલ રોડ સેફ્ટી મંથની ઉજવણી કરાઈ
- પાટણ: બેંક વેટ હોલ ખાતે રાધનપુર શહેરના કોંગ્રેસની મીટીંગ યોજાઈ