રાજુલા તાલુકાના વડલી તુલસીશ્યામના ટ્રસ્ટી અને આગેવાન સ્વ.દડુભાઈ ધાખડાના કાયમી સંભારણા સ્વરૂપે તેમના પુત્ર ભાજપના અગ્રણી અને યાર્ડના ડિરેકટર અને જાણિતા ઉધોગપતિ મનુભાઈ ધાખડા દ્વારા વડલી ગામે લાખોના ખર્ચે કલાત્મક પ્રવેશદ્વાર બનાવવામાં આવતા રાજુલા પંથકના અગ્રણીઓ, આહિર સમાજના આગેવાન ધુસાભાઈ જીંજાળા તથા માજી સરપંચ રાણીભાઈ, રવુભાઈ ખુમાણ, યાર્ડના પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ, ચેમ્બર પ્રમુખ બકુલભાઈ વોરા, હીરાભાઈ સોલંકી, માજી તાલુકા પંચાયત પ્રમુખ વલકુભાઈ બોસ, માજી તાલુકા પંચાયતના પ્રમુખ હનુભાઈ ધાખડા તથા બાવકુભાઈ વાળાએ ભગીરથ સેવા કરનાર મનુભાઈ પરિવારનો આભાર વ્યકત કર્યો હતો.
ભાજપ અગ્રણી અને યાર્ડના ડિરેકટર મનુભાઈ ધાખડા દ્વારા રાજુલા પંથકનાં વડલી ગામે લાખોના ખર્ચે કલાત્મક પ્રવેશદ્વારનું નિર્માણ
Previous Articleન હોય… ૨૦૧૯માં કુલ મોતના ૧૮% પ્રદુષણને આભારી!!!
Next Article વર્ષ ૨૦૨૧માં ૧૩ હજાર પોલીસ કર્મીઓની કરાશે ભરતી