ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા જિલ્લા ઓખા શહેર ભાજપ ખાતે સદસ્યતા વૃધ્ધિ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પાર્ટીના નવા સદસ્યો બનાવવા માટેનું સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો શુભ પ્રારંભ ઓખા શહેર પ્રમુખ મોહનભાઈ બારાઈના હસ્તે કરવામાં આવ્યો હતો.
જૂના સભ્ય સિવાયના નવા સભ્ય બનાવાના છે. ૧૮૦૦૦૬૬૧૦૦૧ આ નંબર ઉપર મીસ કોલ કરીને નવા સભ્ય બનાવવાના છે. દરેક બુ પર ૨૫ સભ્ય બનાવા છે. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી શ્રી યુવરાજસિંહ વાઢેર તા ઓખા યુવા મોરચાના મહામંત્રી વિશાલ પીઠીયા સો ભાજપના દરેક કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.