તમામ કાર્યકરોની કામગીરી નિહાળવા ભાજપ દ્વારા સોફટવેર બનાવાયો

કોઈ પણ ચૂંટણી પરિણામ માટે જે નિર્ણય આવતો હોય છે તેમાં સૌી મોટો સિંહફાળો બૂ વિસ્તારકનો હોય છે. ભાજપ પક્ષ હરહંમેશ પોતાના કાર્યકરોને ખુબ પ્રોત્સાહિત કરે છે. ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ માટે બૂ વિસ્તારકો ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

vlcsnap 2017 05 18 10h06m06s100 3આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, ભાજપમાં દરેક કાર્યકર બૂ વિસ્તારકની સમકક્ષ જ છે. કારણ કે, ભાજપ પક્ષ એક સંગઠીત પક્ષ છે જેમાં પક્ષના તમામ કાર્યકરોને તેમની ફરજની સભાનતા છે.

પેજ પ્રમુખ વિશે વધુ માહિતી આપતા ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, તેમણે ચૂંટણીને લઈને અત્યારી જ ટીમ તૈયાર કરી લીધેલી છે. જેી આગળના દિવસોમાં કાર્યવાહી ખુબ જ ઝડપી ઈ શકે.

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવતા કહ્યું હતું કે, ઉપરી આગેવાની લઈ નીચલા કાર્યકર સુધી તમામ આગેવાનો ચૂંટણીને લઈ સજાગ ઈ ચૂકયા છે. વધુ માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ દ્વારા એક એવા સોફટવેરની રચના કરવામાં આવી છે કે જયાંી પ્રદેશ અધ્યક્ષ તા રાષ્ટ્રીય અધ્યક્ષ નિયત સને બેસી તમામ કાર્યકરોની કામગીરી જોઈ શકશે.

તેઓએ બૂ વિસ્તારકો વિશે માહિતી આપતા કહ્યું હતું કે, બૂ વિસ્તારક લોકોને સરકારની તમામ માહિતી પહોંચાડતા હોય છે જેી લોકો જાગૃત ઈ સરકારની સેવાનો લાભ લઈ શકે. આ પ્રસંગે યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવે બૂ વિસ્તારકનો વ્યાખ્યા સમજાવતા કહ્યું હતું કે, બૂ વિસ્તારકે એ વ્યક્તિ છે જે જે-તે વિસ્તારના લોકોને ચૂંટણી માટે પ્રેરિત કરતા હોય છે. તા લોકોના પ્રાણ સમા પ્રશ્ર્નો સાંભળી અને તેના નિરાકરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ તકે વધુ માહિતી આપતા પ્રદિપ ડવે કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ ચૂંટણી આવે ત્યારે જ સક્રિય ાય છે. જયારે ભાજપ ચૂંટણી હોય કે ના હોય તે તાત્કાલીક ધોરણે પ્રજાલક્ષી કાર્યો માટે તત્પર રહે છે. તા તેનું નિરાકરણ લાવી લોકોને સાંત્વના પણ આપતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.