ભાજપ પ્રેરીત પેનલનો ૩૦૦ થી ૪૦૦ મતે વિજય થશે તેવો મત વ્યકત કરતા પિયુષભાઈ શાહ
વકીલોના વિવિધ પ્રશ્ર્નોને વાચા આપવા પિયુશભાઈ શાહની આગેવાનીમાં ભાજપ પ્રેરીત પેનલ બાર એસોશીએશનની ચૂંટણીના મેદાનમાં ઉતરી છે. આજરોજ ‘અબતક’ની મુલાકાત દરમિયાન આગેવાન ચૂંટણીમાં ૩૦૦ થી ૪૦૦ મતની લીડી વિજય વાનો વિશ્ર્વાસ વ્યકત કરવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, અમે વકીલોના હિતમાં કામ કરીશું, બાર એસો. અને બેંચ વચ્ચેના પ્રશ્ર્નોનું સાનુકુળ વાતાવરણમાં નિરાકરણ આવે તેવા પ્રયત્નો અમે કરીશું. આ ઉપરાંત પોલીસના વકીલો સોના દૂરવ્યવહાર મામલે પણ અમારી પેનલ અવાજ ઉઠાવશે. સરકાર સોના પ્રશ્ર્નોના નિકાલ કરવા પણ સક્રિયતાી ભાગ ભજવવામાં આવશે.
તેમણે નવા બિલ્ડીંગ અંગે વધુમાં જણાવ્યું હતું કે, નવા બિલ્ડીંગમાં વકીલો પાસેી મંગાવેલા સુચનોની અમલવારી યોગ્ય રીતે થાય તે અંગે અમે પ્રયત્નો કરીશું. તેમણે ઉમેર્યું હતું કે, થોડા સમય પહેલા અમે અદાલતના ન્યાયાધીશ સો બેઠક કરી હતી. તેમણે વકીલો પાસેી સુચનો મંગાવ્યા હતા. આ સુચનોની અમલવારી જરૂરી છે.
તેમણે જુનીયર વકીલો અંગે કહ્યું હતું કે, જુનીયર વકીલોને આ ક્ષેત્રો માટે ટ્રેનિંગ આપવા કલાસ શરૂ કરાયા છે. ઉપરાંત જુનીયર વકીલોને સ્ટાપેંડ મળે અને તેમને વિમાનું કવચ પૂરું પડે તે માટે અમે પ્રયાસ કરીશું. ભાજપની સરકાર છે ત્યારે વિવિધ પ્રશ્ર્નોનો નિકાલ યોગ્ય રીતે થાય તેવી રજૂઆત વિવિધ ક્ષેત્રે કરવામાં આવશે. મુખ્યમંત્રી પાસે પણ અમે જઈશું.
તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજકોટ માટે વકીલોના ઉતનના હેતુી વેલફેર ફંડ ચલાવવામાં આવી રહ્યું છે. હવે વધુને વધુ મેમ્બર આ વેલફેર ફંડ સો જોડાય તેવા પ્રયત્ન પણ અમે કરવા જઈ રહ્યાં છીએ. સીનીયર અને જુનીયર વકીલો અમારી સો છે.
અમે આગામી ચૂંટણીમાં ૩૦૦ થી ૪૦૦ મતોની લીડી જીતશું તેવો વિશ્ર્વાસ છે. આ તકે તેમની સો સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર સહિતના ઉમેદવારો હાજર ર્હયાં હતા.