જામનગર સહેર ભાજપ ના કોર્પોરટર કરશનભાઈ કરમુર ને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ ૬ વર્ષ માટે પક્ષ માથી સસ્પેંડ કરવામાં આવ્યા છે॰મહાનગરપાલિકામાં કરશનભાઇ ભાઈ કરમુર છેલ્લા 25 વર્ષ થી વિજેતા રહ્યા છે અને 25 વર્ષ થી ભાજપ સાથે કાર્ય કરી રહ્યા છે તાજેતર માં તેમણે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી જેને વિવાદ સર્જ્યો હતો અને લોકો માં તર્ક વિતર્ક સારું થયા હતા સમગ્ર મામલો પ્રદેશ રાજકારણ સુધી પહોચતા પ્રદેશ ના નેતાઓ દ્વારા તેમણે બરતરફ કરવાના આદેશો કરાયા હતા ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચાએ તાકીદે આદેશ કરી કરશન કરમુર ને ૬ વર્ષ માટે પાર્ટીમાથી સસ્પેંડ કર્યા છે।
Trending
- Noiseએ પાવર સીરીઝ કરી લોન્ચ…
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં ઠાલવવાના વિરોધમાં પોરબંદર પંથકના ગામો બંધ
- હૃદયને સ્વસ્થ રાખવા માટે આ લાલ ફળો ખાઓ, મળશે અઢળક ફાયદા
- રાજકોટ: ભાવનગર રોડ પરથી રૂ. 5.94 લાખના 3.965 કિલો ચરસ સાથે બે શખ્સોની ધરપકડ
- Jamnagar: વસઈ ગામના પાટીયા નજીક બે ખાનગી બસ અને બોલેરો કાર વચ્ચે અકસ્માત
- ગુજરાતથી ગંગામાં સ્નાન કરવા આવેલા એક પરિવારના બે બાળકોના ડૂબી જવાથી મો*ત
- Xiaomi Pad 7 ભારતમાં લોન્ચ માટે આતુર…
- અમદાવાદ : કાંકરિયા કાર્નિવલ 2024 શરૂ, ટ્રાફિક એડવાઇઝરી જારી, જાણો વિગતો