અનોખી રીતે જન્મ દિવસ ઉજવવામાં આવ્યું હતું દક્ષ કુમાર ભારમલ ભાઈ શામળીયા નું જે પોતાની નાની નાની બચત કરીને પોતાના ખર્ચે થી નાના બાળકોને માસ આપવામાં આવ્યું હતું નાથીબેન ગોવાભાઇ શામળીયા ના નિવાસ્થાને માસ નું નાના નાના બાળકોને માસ વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં ઉપસ્થિત સંગઠનના પ્રમુખ ખેમચંદ ભાઈ . હમીરભાઇ શામળિયા આરવ કુમાર માયાબેન ભારમલ ભાઈ શામળીયા જશીબેન રાઘા ભાઈ શામળીયા મનિષાબેન શામળિયા કુરેશી નુરજા નાઝીર કુરેશી હીરાભાઈ કરસનભાઈ શામળીયા રોશની બેન કા ગી ઉપસ્થિત રહ્યા હતા
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…