3ર હજાર પક્ષીઘરનું વિનામૂલ્યે વિતરણ: સ્વચ્છતા અભિયાન દ્વારા પણ લોકોમાં જાગૃતતા ફાળવી રહ્યા છે
વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થાય છે કહેવાય છે માણસ ચંદ્ર સુધી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે વીશેષ વ્યક્તિ અનોખી સેવા કરતા 39 વર્ષની ઉંમરે વ્યક્તિમાં સેવાકીય પ્રવૃત્તિઓ પક્ષીઓ માટે પ્રેમ માટેનો જોમ જુસ્સો જોવો હોય તો ધાંગધ્રા ના શંભુભાઈ મિસ્ત્રી મળવા જેવું છે.
એક અનોખા પક્ષી પ્રેમી છે જેણે 32 હજાર પક્ષી ઘર બનાવી પક્ષી પ્રેમીઓને વિનામૂલ્યે અર્પણ કર્યા છે.શંભુભાઈ નો જન્મ ધાંગધ્રા માં થયેલ નાનપણથી જ પક્ષીઓ માટે અનોખો પ્રેમ હતો રોજ દાદી માં ના કહેવાથી તે સવારે પક્ષીઓને ચણ નાખવા જતા અને ત્યારથી જ તેમની પક્ષીઓ પ્રત્યે જિજ્ઞાસા ની શરૂઆત થઈ.તેઓ ચકલી વિશે કહે છે એક દિવસ તે ચકલી ને પોતાના ઘરની નીચે મારો બાંધતા જોતા હતા
ઘણા દિવસ સુધી આ ચકલી માટેે બાંધતા જુવેર પણ પુઠાના ઘરમાં વધારે વજન થઈ જવાથી મારો તૂટી ગયેલ અને તેની બધી મહેનત વ્યર્થ ગયેલ હતી આ જોઈને શંભુભાઇ લાકડાના મજબૂત ચકલી ઘર બનાવાનું ચાલુ કરેલ અને તેમણે લોકોને વિનામૂલ્યે ચકલી ઘર આપવા લાગ્યા તેમ જોતા જોતા તે હજારો લાકડાના ચકલી ધર વિતરણ સાથે અનેક પ્રોજેક્ટ લુપ્ત થતી પ્રજાતિને બચાવા ના અને જાગુતા લાવાના પ્રયત્નો કરી રહ્યા છે સાથેખાલી તેલ ડબ્બા માંથી તે સુંદર મોબાઈલ ચબૂતરો બનાવે છે
તેઓ પક્ષીઓ આરામ થી ખાઇ શકાય તેવી રીતે બનાવામાં આવે છે શંભુભાઈ મિસ્ત્રી ધાંગધ્રા પનોતા પુત્ર અને પોતાની આગવી કલા સાથે અનેક ચિત્રો અને જેમણે કર્યા છે અને ભારત સપૂતોની ઝાંખી કરાવી છે પછી તે વીર શહીદો માટે હોય કે આપણા રાષ્ટ્રપિતા માટે હોય કે દેશની આન બાન અને શાન ને ઝળહળ જ્યોત પોતાની મોર્ડન આર્ટ કલા થી કંડારી અને લોકો સમક્ષ રજૂ કરે છે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની મોર્ડન થી ખાદી પતિએ લોકોમાં જાગૃતતા લાવાની કે દેશના વીર શહીદ તો પતિ શ્રદ્ધાંજલિ હોય કે દેશના આદરણીય પ્રધાનમંત્રીજી ના જન્મદિવસની શુભેચ્છાઓ હોય કે યોગ દ્વારા લોકોમાં જાગૃતતા ફેરવતતી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતા ની કલાકૃતિ મોડર્ન આર્ટ થી જનજાગૃતિ સંદેશ આપે છે સાથે સાથે લોકોમાં સ્વચ્છતા થી જાગૃતતા આવે અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બને તેના માટે સ્વચ્છતા મિશન ગુપ સાથે સહપોગી થઈ ને કાયે કરે છે રોજ સવારે એક કલાક સ્વચ્છતા કાર્ય કરે છે.