બાયોસ્કોપવાલા’નું ટ્રેલર થયું હતું આ ફિલ્મ રવિન્દ્રનાથ ટાગોરની લઘુ કથા ‘કબૂલીવાલા’ પર આધારિત છે.
દૈનિ ડેઞ્જોંગપા, ગીતાંજલી થાપા, તીસકો ચોપડા અને આદિલ હુસૈન સ્ટારર ફિલ્મ ‘બાયોસ્કોપવાલા’નું ટ્રેલર રીલીઝ થાય ગયું છે.આ ફિલ્મ 25 મેના રોજ રીલીઝ થશે.આ ફિલ્મ ડાયરેકટ દેબ માધેકરે કર્યું છે પરંતુ આ ફિલ્મના પ્રોડ્યુસર સુનિલ દોષી છે.
‘બાયોસ્કોપવાલા’ પ્રસિદ્ધ સાહિત્યકાર અને નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની લઘુકથા ‘કાબલીવાલા’ની આગળની કહાની કહી છે. વર્ષ 189માં લખેલ આ શોર્ટ સ્ટોરીમાં કહાની એ કાબુલીવાલાની છે. જે દર વર્ષે કાબુલ (અફઘાનિસ્તાન)થી ભારતના કોલકત્તામાં ડ્રાઈ ફ્રૂટ્સ વેચવા ભારત આવે છે. આ ફિલ્મ વિષે વધુ જાણકારી તો આ ફિલ્મ જોયા પછી જ જાણી શકાય છે…
‘બાયોસ્કોપવાલા’નું ટ્રેલર…
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com