બ્રાન્ચમાં સ્ટાફનો વધારો કરવામાં આવે તેવી લોક માંગ: પબ્લિકે હોબાળો મચાવ્યો
વડિયાની બજ્ઞશ ની બ્રાન્ચે સ્ટાફના અભાવથી લોકો ઘણા સમય થી હેરાન પરેશાન થઈ રહયા છે તેવું ગ્રાહકો જણાવી રહયા છે હાલમાજ બેન્ક ના મેનેજર થી લઈને બીજા કર્મચારીઓ મસમોટી છૂટીની મજા માણતાં દર્શાયા છે અને અમુક કર્મચારીઓ દરવાજો બંધ કરી ફભ ની મજા માણતા કેમેરામાં કેદ થયા છે આ કર્મચારીઓની મસમોટી છૂટી લોકોમાં ભારે હાલાકી સ્વરૂપે સામે આવી છે બેન્ક ની અંદર માત્રને માત્ર એક પટ્ટાવાળો અને એક કર્મચારી બંને સામે આવી જણાવ્યું કે મેનેજર સાહેબના આદેશ મુજબ બેંકે તાળા લગાવી દીધા છે અને અમે રહયા ચિઠીના ચાકર તો અમારે આદેશનું પાલન કરવું પડે.
આ બાબત ને ધ્યાને લઇ તો પબ્લિકની કોઈજ પરવાહ કર્યા વગર કર્મચારીઓ દ્વારા પબ્લિકને હેરાનગતિ ભોગવવી પડેછે પબ્લિકની પરવાહ કર્યા વગર કર્મચારીઓ મસમોટી એકી સાથે રજા ભોગવી રહયા નું આવ્યું છે સામે પબ્લિકની કોઈજ બાબત ધ્યાને લેવામાં આવી નહીં અને આજ સવારે ૧૦ વાગ્યા થી બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધી પબ્લિક બેંકની બહાર પોતાના નાણા માટે ટળવળી રહયા હતા અને પબ્લિકને ફક્ત એકજ જવાબ આપી દેવામાં આવ્યો કે સ્ટાફ નથી કાલે આવજો પબ્લિકે મચાવ્યો હોબાળો બાદ મીડિયા કરમીને બોલાવી ને બ્રાન્ચની કરતૂટ જણાવી ને પબ્લિકને પડતી પરેશાની કરી રજૂ ત્યારે જાણવા મળ્યું કે બ્રાન્ચના કર્મચારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યાનુ જણાવ્યું જો આ બજ્ઞશ બ્રાન્ચમાં સ્ટાફનો વધારો કરવામાં આવે તો પબ્લિકને પડતી હાલાકી મા સુધારો થાય તેવી લોકમાંગ ઉઠી છે