મોદી સરકાર બાપડી – બિચારી દેશ ચલાવે છે કે સુપ્રીમ કોર્ટ
દેશની સરકાર લાચાર દેખાઈ રહી છે. હિન્દુત્વના વાજા વગાડી સરકાર સત્તા હાંસલ કરનાર નરેન્દ્રભાઈ મોદીની સરકાર ઈતિહાસની સૌથી નબળી સરકાર બની રહી છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓ હિન્દુઓનાં ધર્મસ્થાન અને ધર્મોત્સવ સુદી પહોચી ગયા છે. ગઈકાલે સુપ્રીમ કોર્ટે હિન્દુઓએ દિવાળીમાં ફટાકડા કઈ રીતે ફોડવા કેટલા કલાક ફોડવા તેનો આદેશ આપ્યો છે.
નવરાત્રી, દંહી હાંડી, શની શીંગળાપુર, શબરીમાલા અને હવે દીવાળી !! કેરાલાની પ્રજાએ જે કરી બતાવ્યું તે હવે દેશની પ્રજા કરી બતાવશે? દિવાળીમાં હિન્દુઓએ બીન્દાસ ફટાકડા ફશેડવા અપીલ કરતા ડો. હેમાંગ વસાવડાએ જણાવ્યું કે સરકાર શકય હોય તેટલા હિન્દુઓને જેલ ભેગા કરે ફટાકડા ફોડતા જેલમાં જવાની ઘટના સરકારના ગાલપર તમાચો સાબીત થશે.