બાઇક ચાલકની સલામતી માટે હેલ્મેટ ફરજીયાતના કાયદા અનુસાર દરરોજ દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હેલ્મેટ પહેરીને બાઇક ચલાવનારે પ્રહોસાહિત કરવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગ દર્શન હેઠળ જેસીપી અજયકુમાર ચૌધરી અને ટ્રાફિક બ્રાન્ચના સ્ટાફ દ્વારા જિલ્લા પંચાયત ચોક ખાતે હેલ્મેટ પહેરી બાઇક ચલાવનારને ગણેશ પ્રતિકૃતિ વેશભૂશા ધારણ કરી લાડુ ખવડાવી નવતર અભીગમ અપનાવ્યો હતો.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે.
- રાજ્યપાલના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ. ભાવનગરનો 9મો વાર્ષિક પદવીદાન સમારંભ
- કેન્દ્ર સરકારે પહેલગામ હુ*મ*લા બાદ મીડિયા પ્લેટફોર્મ્સ માટે જાહેર કરી એડવાઈઝરી
- દિશા પટનીએ સ્ટ્રેપલેસ યેલો મીની ડ્રેસમાં મચાવી ધૂમ
- વડોદરાના યુવકની હ*ત્યા કરી અને પછી….
- ભારત બનશે અમેરિકા માટે મુખ્ય iPhone સપ્લાયર!!!
- પહેલગામ આ*તં*ક*વાદી હુ*મ*લા બાદ સુરક્ષાદળો એક્શન મોડમાં,અનંતનાગમાં 175 શંકાસ્પદની અટકાયત