જેતપુર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલા પેઢલા ગામ પાસે પોરબંદરના ડીવાયએસપીની જીપે બાઈકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં જેતપુરના પ્રેમગઢ ગામના તળશીભાઈ શામજીભાઈ વામજા નામના બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજયું છે.પોરબંદર તરફથી આવતી પુરપાટ જીપે બાઈકને હડફેટે લેતા ફંગોળાયેલા બાઈક પુલ પરથી નીચે પાણીના ખાડામાં ભટકાતા ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ ઘટનાની જાણ થતા જેતપુર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Trending
- Mercedes-Benz EQS 450 SUV ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત…
- ‘કરૂણા અભિયાન : ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકારની કરૂણાસભર પહેલ
- “સ્માર્ટ” પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત 25,000 ગ્રામ્ય ઘરો હાઈસ્પીડ ઇન્ટરનેટની સાથે સાથે OTT-વાઇફાઇ અને કેબલ ટીવીથી સજ્જ થયા
- પ્રયાગરાજ : મહા કુંભ મેળાને કારણે, ચાર ટ્રેનોના રૂટ બદલાયા,ધુમ્મસને કારણે, 06 ખાસ ટ્રેનોની ટ્રીપ રદ
- નળ સરોવરમાં પ્રવાસીઓ માટે ફરી બોટિંગ શરૂ કરાશે
- ગાંધીધામ: ભાનુશાલી મહાજનના નેજા હેઠળ યુવા સર્કલ દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરાયું
- રેલવેએ દરભંગા-અમદાવાદ સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન કરી રદ , જાણો ક્યારે શરૂ થશે?
- સાબરકાંઠા: HMPV વાયરસનો હિંમતનગરમાં પ્રથમ કેસ નોંધાયો