જેતપુર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલા પેઢલા ગામ પાસે પોરબંદરના ડીવાયએસપીની જીપે બાઈકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં જેતપુરના પ્રેમગઢ ગામના તળશીભાઈ શામજીભાઈ વામજા નામના બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજયું છે.પોરબંદર તરફથી આવતી પુરપાટ જીપે બાઈકને હડફેટે લેતા ફંગોળાયેલા બાઈક પુલ પરથી નીચે પાણીના ખાડામાં ભટકાતા ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ ઘટનાની જાણ થતા જેતપુર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત