બિહારની લલીત નારાયણ મિથિલા યુનિવર્સિટી દ્વારા બીકોમ પરીક્ષાઓ માટે બહાર પાડવામાં આવેલ વિદ્યાર્થીઓના એડમીટ કાર્ડમાં છબરડો થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં એક એડમીટ કાર્ડમાં વિદ્યાર્થીના ફોટાને બદલે હિંદુધર્મના ભગવાન ગણેશનો ફોટો છપાઇ ગયો હતો. આથી આ એડમીટ કાર્ડની પ્રક્રિયામાં છબરડાઓ થતા હોવાનું પ્રકરણ સામે આવ્યુ છે જ્યારે યુનિવર્સિટીના પરિક્ષા નિયંત્રક કુલાનંદ યાદવે જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં કોઇ મુશ્કેલી નહી પડે.એડમીડ કાર્ડમાં ગણેશજીનો ફોટો છપાઇ જવાની બાબતમાં યોગ્ય તપાસ કરવામાં આવશે.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી