Abtak Media Google News

ઈશા માલવિયા હિટ ટીવી સીરીઝ ઉડારિયામાં તેની ભૂમિકા અને લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 17 માં ભાગ લેવા માટે જાણીતી છે. તે સિવાય તેણી તેના નિયમિત ઇન્સ્ટાગ્રામ અપડેટ્સથી લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આ વખતે ઈશાએ એક સુંદર ગોલ્ડન વનપીસ પેહર્યું છે. ઇન્સ્ટાગ્રામ પર આ મનમોહક ફોટોશૂટ શેર કરતાં, ઈશા માલવીયાએ કેપ્સન આપ્યું, તમારી રાજકુમારી નથી!👑 આ અઠવાડિયે દુબઈમાં આયોજિત #DadasahebPhalkeAwards 2024 ની કેટલીક તસવીરો આ વખતે આંતરરાષ્ટ્રીય સ્તરે “સ્ટાઈલ આઈકન ઓફ ધ યર” પ્રાપ્ત કરવા બદલ ગર્વ અનુભવે છે!🙏🏻🏻

Snapinsta.app 449203976 1004735694396002 2849522190721865079 N 1024 Snapinsta.app 449223981 1001047751498970 9115911041272113101 N 1024 Snapinsta.app 449225869 396487599480366 5550860730306877190 N 1024 Snapinsta.app 449120734 2249626212047158 512076267881792643 N 1024

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.