અત્યારે બિગ બોસ સીઝન 12 ટીવી સિરિયલ શો શરૂ થઇ ગયો છે. જેને હોસ્ટ સલમાન ખાન કરી રહ્યો છે ત્યારે હાલમાં ખુબજ ચર્ચાનો જો કોઈ વિષય બન્યો હોય તો તે અનુપ જલોટા અને જસલીન મથારુનો છે. અનુપ જલોટા બિગ બોસ સીઝન 12 માં જસલીન મથારુને પોતાની પાર્ટનર બનાવીને આ સિઝનમાં ભાગ લીધો છે. તો અત્યારે આ બંનેને લઈને સોસિયલ મીડિયામાં ખુબજ ધૂમ મચી રહી છે.
એવું કહેવામા આવી રહ્યું છે કે અનુપ જલોધા અને જસલીન મથારું રિલેશનસિપમાં છે આ વાતને જાણતા તમે જરાક ચોકી જાસો કે અનૂપની ઉમ્ર છે 65 વર્ષ જ્યારે જસલીન માત્ર 28 જ વર્ષ ની છે. આ બંને વચ્ચે 37 વર્ષનો અંતર છે. તેને લઈને લોકો આશ્ચર્યચકિત છે. સલમાન ખાન પણ આ જાણીને ચોકી ગયા હતા.
અનૂપ અને જસલીનએ જણાવ્યું કે એ આશરે ત્રણ વર્ષથી છુપી-છુપીને મળી રહ્યા હતા. પણ તેને આ સંબંધને સાર્વજનિક કરી દીધું છે. બિગ બોસ સીજન 12ની સૌથી વિચિત્ર જોડી અનૂપ જલોટા અને તેમની ગર્લફ્રેંડ જસલીન મથારૂની છે અને તે અત્યારે સૌથી આગળ છે.
ત્યારે બીજી બાજુ જસલીન મથારૂએ એક વિડિયોમાં એવું પણ જણાવ્યુ હતું કે ઘણા લોકો એવું જાણવા માંગે છે કે શું જસલીન સિંગલ છે કે નઇ તો અત્યારે હું તમને બધાને એ વાત જણાવીસ કે હું સિંગલ જ છું મારે કોય બોયફ્રેંડ નથી. હા… હું પણ એક બોયફ્રેન્ડની શોધ કરી રહી છું જે મને સમજી સકે, મારૂ ધ્યાન રાખી સકે, દેખાવમાં સારો હોય જો એવું કોય હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરે અને મને મેસેજ કરે.
જુઓ વિડીયો…
https://www.youtube.com/watch?v=icQRqbFeH1c