પાન તોડયા વગર બીડી વાળવાની કળા જાણકાર મહિલાને અપાય છે બીડી કાર્ડ
આજના સમયમાં રોજગારી અને સમાજ જીવનના સંબંધો અંગે અજીબો-ગરીબ કિસ્સાઓ જોવા મળે છે. સામાજીક જીવનમાં ર્આકિ પાસાને ધ્યાને રાખીને લોકો નિર્ણયો લેતા હોવાની વાત તમામને ધ્યાને છે. ત્યારે સીગરેટના જમાનામાં બીડી બનાવવાના કારીગરોનું સામાજીક જીવન કઈ રીતે વણાઈ ગયું છે તે હકીકત ખૂબજ રસપ્રદ છે.સોલાપુરમાં પાન તોડયા વગર બીડી વાળવાની કલાના જાણકારને ચાંદી હી ચાંદી જેવી પરિસ્થિતિદેશમાં શૈક્ષણિક અને ર્આકિ પછાત લોકોની સંખ્યા વધુ છે. મોટાભાગે કુટુંબો બીડી બનાવવાના કારખાના તેમજ ટેકસટાઈલ ઉત્પાદન ઉપર નભે છે. મહિલાઓ બીડી બનાવવાના વ્યવસાય સો સંકળાયેલી હોય છે. બીડીની ફેકટરીઓ જે મહિલા પાન તોડયા વગર જ બીડી વણવાની કારીગરીમાં માહેર હોય તેને રોજીંદી બીડી કાર્ડ આપે છે. જેમાં પીએફ, બોનસ તેમજ મેડિકલ સહાયનો લાભ આપવામાં આવે છે. જે મહિલા પાસે આ બીડી કાર્ડ હોય છે તેને કરીયાવર-દહેજ આપવાની જરૂરીયાત રહેતી ની.અહીં ઉલ્લેખનીય છે કે, સોલાપુરમાં બીડી બનાવવાની કામગીરી સદીઓી થય છે. ૧૦૦૦ બીડી વણવા માટે અંદાજે રૂ. ૧૪૦ ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત ફેકટરી પ્રોવિડન્ડ ફંડ આપે છે. એવું ની કે વિસ્તારમાં બાળકીઓ શાળાએ જતી ની. પરંતુ ગ્રેજયુએટ યા બાદ પણ કામ તો બીડી વણવાનું જ કરવું પડે તેવી મજબૂરી મહિલાઓની હોય છે. માટે બાળકીઓને નાનપણી જ બીડી વણવાની કામગીરી શીખવાડી દેવાય છે.
બીડી કાર્ડ હોય તેને પીએફ, બોનસ અને તબીબી સહાય સહિતની સુવિધા મળે છે, દહેજ દેવાની જરૂર પડતી ની !