સમગ્ર વિશ્વને છેલ્લી ઘડી સુધી ભારે અસમંજસ અને થ્રિલર સસ્પેન્સ જેવી સ્થિતિ માં રાખ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે કોણ નસીબદાર નીવડશે ?તે પ્રશ્ન હવે ઉકેલાઈ ચૂક્યો છે અને હવે ચિત્ર સ્પષ્ટ બની ગયું છે કે વાઈટ હાઉસ અને યુનાઇટેડ નેશન અમેરિકા નવા પ્રમુખ તરીકે સાલસ સરળ અને પરિપકવ સ્વભાવ અને વિચારધારા ધરાવતા બીડે ન ને અમેરિકા ના પ્રમુખ પદની જવાબદારી બંધારણીય ધોરણે મળી છે ત્યારે અમેરિકાના રાજ દ્વારીઇતિહાસમાં પણ ચાલુ પ્રમુખને પરાજિત કરીને કોઈ ઉપપ્રમુખે પ્રેસિડેન્ટ તરીકે લોકતાંત્રિક બળતી મેળવવામાં પણ બિ ડેન એ ઇતિહાસ સર્જ્યો છે ચૂંટણી પૂર્વે ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પૂરી થયા બાદ હવે પૂર્વ બની ગયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લી ઘડી સુધી પોતાનું પ્રમુખ પદ બચાવવા માટે જે રીતે આત્મવિશ્વાસ સાથે પોતાના સમર્થકોને ૂવશયિં વજ્ઞીતય છોડવું ન પડે તેઓ આત્મવિશ્વાસ આપતા રહ્યા હતા પરંતુ છેલ્લે જે થવાનું હતું તે થયું અને અમેરિકાની પ્રજાએ રાષ્ટ્રની ધુરા સંભાળવા માટે નેતૃત્વ પરિવર્તનો અમલ કરવા માટે બીજને બહુમતી અપાવી ટ્રમ્પઅમેરિકાના હિત માટે માટે આકરા નિર્ણયો લેના ર રાષ્ટ્રપ્રમુખ તરીકે હંમેશા યાદ રહેશે પરંતુ તેમના આક્રમક સ્વભાવ અને ક્રિસ બહાર નીકળીને રાજકીય ફટકાબાજી કરવાના વલણ ને કેટલાક લોકોના પસંદ કરતા હતા અને આ નાપસંદગી નો મુદ્દો જ ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ માટે વિજય મુશ્કેલીનું કારણ બન્યું હવે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બની ચૂકયા છે ત્યારે નવા વરાયેલા પ્રમુખ દેશને કેવી દિશા અને દશા અપાવશે તેના તરફ અમેરિકા સહિતના વિશ્વની મીટ હોય તે સ્વાભાવિક છે જો બેન ને રાજકીય રીતે મૂલવીએ તો તે ખૂબ જ પરિપક્વ રાજકીય દીર્ઘદ્રષ્ટિ અને સૌને સાથે રાખીને ચાલનાર આ નેતા તરીકે અમેરિકા અને અમેરિકા સંલગ્ન રાષ્ટ્રોમાં હકારાત્મક દ્રષ્ટિકોણ વાલા નેતા તરીકે ઓળખ મેળવી ચૂક્યા છે તેમણે ઉપરાષ્ટ્રપતિ પદની જવાબદારી મા પોતાની પરિપકવતા ના દર્શન કરાવી દીધા છે ત્યારે ભારત કે જે ટ્રમ્પશાસનકાળ દરમિયાન અમેરિકાના નિકટના મિત્ર તરીકે ઉભરી આવ્યું હતું અને રાજદ્વારી આર્થિક અને વેપારી ધોરણે ભારતે અનેક નવા કરારો અને સંબંધોને ઊંચાઈ આપી છે ત્યારે હવે અમેરિકાનું નેતૃત્વ બદલાયું છે ત્યારે ભારત જેવા રાષ્ટ્રો ની યુએસ મૈત્રી ની પરિસ્થિતિ યથાવત રહેશે સુધરશે કે પારોઠના પગલાં ભરશે તે સ્વભાવિક રીતે ચર્ચાનો વિષય બની જાય પરંતુ જો બેન મેં નજીકથી ઓળખનારા વર્ગ એવો આત્મવિશ્વાસ વ્યકત કરે છે કે વ્યક્તિગત રીતે અમેરિકાના નવા પ્રમુખ પોતાના સરળ સ્વભાવ અને હકારાત્મક અભિગમ ના કારણે પૂર્વ પ્રમુખ દ્વારા અમેરિકાના મિત્રો રાષ્ટ્ર સાથે કરેલા કરાર અને ઉભા કરેલા સંબંધો માટે અવરોધરૂપ નહીં પરંતુ પ્રોત્સાહક બની રહેશે જો ભી દે ને પોતાનું પ્રમુખ પદની સ્થિત થયા બાદ પ્રથમ નિવેદનમાં જણાવ્યું હતું કે હું હરીફોને શત્રુ માનતો નથી રાષ્ટ્રના હિતમાં સૌને સાથે રાખવામાં માનું છું એમાં બેમત નથી કે ટ્રમ્પશાસનકાળ દરમિયાન અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની મૈત્રીભર્યા સંબંધોના કારણે વૈશ્વિક રાજદ્વારી મંચ પર ભારત અમેરિકાના સૌથી નિકટવર્તી મિત્ર તરીકે પ્રસ્થાપિત થયું હતું ટ્રમ્પ શાસનકાળ દરમિયાન ભારતને વૈશ્વિક ત્રાસવાદ સામેની લડતમાં અને યુનોમાં કાયમી સભ્યપદ મેળવવા લઈને ચીન સાથે ના વિવાદોમાં ટ્રમ્પ નું શાસન હંમેશા ભારતના પડખે રહ્યું છે સામાન્ય રીતે કોઈપણ રાષ્ટ્રમાં લોકતાંત્રિક ધોરણે શાસન મ પરિવર્તન આવે તો તેની કેટલીક નીતિઓ માં ફેરફાર થાય છે ત્યારે અમેરિકાનું શાસન હવે જો બિ ડેનના હાથ માં ચાલશે તો પણ નવા પ્રમુખના સાલસ સ્વભાવ અને પરિપકવ રાજદ્વારી દ્રષ્ટિકોણના કારણે ભારત-અમેરિકા વચ્ચેના ટ્રમ્પશાસનકાળ દરમિયાન રચાયેલા રાજદ્વારી સંબંધો માં કોઈ મોટો બદલાવ નહીં આવે ઊલટાનું કેટલીક નકારાત્મક બાબતો દૂર કરીને અમેરિકા અને ભારત વધુ નિકટ આવે તેવું દેખાઈ રહ્યું છે અમેરિકાના રાજદ્વારી ઈતિહાસમાં જો બી ડે ન એવિજય નવો ચીલો ચીતરનારો બનશે અત્યારની પરિસ્થિતિમાં અમેરિકા જ્યારે આર્થિક મંદી અને ચીન જેવા ઉદ્યોગિક રાષ્ટ્રો સાથે વેપાર ઉદ્યોગ અને વિકાસ માટે સ્પર્ધા કરી રહ્યું છે ત્યારે અમેરિકા માટે ભારત જેવા વિકસિત અને વ્યવસાયિક ધોરણે વિશાળ તકો ધરાવતા દેશની મૈત્રી જરૂરી છે તેવા સંજોગોમાં નવા પ્રમુખ ભારતને ટ્રમ્પ શાસનના મિત્ર રાષ્ટ્ર તરીકે મુલવવાના બદલે અમેરિ કા માટે લાભકારી દેશ તરીકે મૂળવશે તેમાં બેમત નથી જો બેન ના નેતૃત્વમાં અમેરિકા નો વિકાસ વધુ સરળ બનશે તને તેમના વ્યક્તિગત સ્વભાવ અને સરળતાના કારણે અમેરિકા માં આંતરિક અને બાહ્ય રીતે ઉભી થયેલી વિપરીત પરિસ્થિતિમાં પણ મોટો બદલાવ આવશે બી ડેને સત્તામાં આવતાની સાથે જ તેમની સૌને સાથે રાખવાની નીતિ નો પરિચય આપી દીધો છે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ અમેરિકાના આ નવા પ્રમુખને આવકાર આપીને શુભેચ્છા પાઠવી છે ત્યારે નવા પ્રમુખ ની સકારાત્મક વિચારસરણી અને રાજકીય પરિપકવતા અમેરિકા અને મિત્ર રાષ્ટ્રો અને પૂર્વ પ્રમુખ ની વિદાય ની ખોટ થવા નહીં દે ભારત અને અમેરિકા વચ્ચેના પ્રસ્થાપિત સંબંધો નેતૃત્વ પર તસુભાર પણ ફરક આવવા નહિ દે તે વાત જરા પણ અતિશયોક્તિભર્યું નહીં લાગે જો બીદેન અમેરિકામાં વિકાસની સાથે સાથે વિવાદોના ઉકેલ માટે નમતું જોખવું અમેરિકા નું હિત સર્વોપરી રાખીને રાષ્ટ્રહિતમાં કોઈપણ સમાધાન માટે તૈયાર રહેવાનું વલણ ધરાવે છે તેવા સંજોગોમાં નવા પ્રમુખ માટે હજુ કેટલાક પડકારો ને પહોંચી વળવાની કામગીરી કરવાની રહેશે ટ્રમ્પ કાર્ડ નો પ્રભાવ પણ અવગણી શકાય તેમ નથી તેમ છતાં હવે લોકતાંત્રિક બંધારણે નવા પ્રમુખને દેશના સુકાન ની જવાબદારી સોંપી દીધી છે ત્યારે અમેરિકામાં વિકાસની સાથે સાથ જેવા મિત્ર રાષ્ટ્રો ના સંબંધો વધુ સુદ્રઢ બને તેવી આશા સે વવી જરાપણ અતિશયોક્તિ ભરી નહીં લાગે
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે