ભૂમિ પેડનેકરે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ‘મંગલ ઉત્સવ’ સમારોહમાં તેના અદ્ભુત દેખાવથી દર્શકોને દંગ કરી દીધા હતા. ભૂમિ ઓલ બ્લેક આઉટફિટમાં અદ્ભુત દેખાતી હતી. તેણીએ અદભૂત બ્લેક સ્કર્ટ પેરી હતી જેમાં ડીપ નેકલાઇન સાથે સ્ટાઇલિશ બ્લાઉસ પહેર્યું હતું જે તેના તેના લુકમાં ચારચાંદ લગાવે છે. ભૂમિએ તેના આઉટફિટને આકર્ષક ચોકર નેકલેસ અને મોટી બંગડીઓ જેવા આકર્ષક ટુકડાઓ સાથે એક્સેસરીઝ કરી, જેણે તેની ટ્રેડિશનલ સ્ટાઈલને આધુનિક વળાંક આપ્યો. ભૂમિના આ લુકને જોઇને તેના ફેન્સ તેના પરથી નઝર હટાવી શકતા નથી.