ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઠાકોરજીને અવનવા વસ્ત્રોના પરિધાન કરાવી શોભાયમાન બનાવવામાં આવ્યા હતા. વિવિધ પૂજન, અર્ચન, સત્સંગ સહિતના કાર્યક્રમની સાથે ભગવાનના વિવાહ પ્રસંગને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ તકે અનેક મહિલાઓ, હરિભકતો અને સત્સંગીઓ ઉપસ્થિત રહ્યાં હતા
ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરમાં તુલસી વિવાહની ઉજવણી ધામધૂમથી
Previous Articleવડાપ્રધાન મોદી સહિત વિશ્વના નેતાઓએ ન્યુયોર્ક આતંકી હુમલાને વખોડ્યો, કહ્યું- અમે અમેરિકા સાથે છીએ
Next Article રાજકોટ રોગચાળાની ચુંગાલમાં: ૪૪૭ કેસો નોંધાતા હાહાકાર